Book Title: Surat Chaitya Paripati
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Jivanchand Sakerchand Zaveri

View full book text
Previous | Next

Page 5
________________ મકાશકનું પ્ર ક્શન શેઠ હીરાચંદ ખૂબચંદ જૈન પુસ્તક સીરીઝ” તરફથી પ્રથમ પુત્ર તરીકે “સુરતની જૈન ડીરેકટરી” બહાર પડ્યા બાદ “સુરત ચિસ્ય પરિપાટી” શિર્ષક આ બીજું પુષ્પ પ્રકાશિત કરી જનસેવામાં રજુ કરતાં આહૂલાદ થાય છે. સુરતનાં ભવ્ય જિનાલયને પૂરાતન ઇતિહાસ આ પુસ્તકમાં છે. સુરતના જિનપ્રસાદે વિષે જાણવા જેવું ઘણુંખરું આમાં છે. પ્રાચિન ચિસ, પરિપાટીઓ, શિલાલેખ તેમજ એને લગતું વિવેચન વિગેરે આમાં સંચય કરેલ હોઈ આ પુસ્તક વધુ ઉપયોગી બન્યું છે. ખંભાત અને પાટણની ચિત્ય પરિપાટીઓ પ્રકાશિત થઈ ચુકી છે. આ સુરતની છે. ઘણાં એવાં શહેર છે, કે જેની આવી અથવા તે આથીય વધુ બાબતથી ભરેલી પરિપાટીઓ તૈયાર થવી ઘટે છે. આમ કરતાં આપણે પૂર્વાચાર્યો તેમજ પૂર્વકાળના ધર્મિજનને ઈતિહાસ મેળવી શકીશું ઇચ્છું છું કે-આના સચયકાર ભાઈ કેશરીચંદ ઝવેરીને પ્રયત્ન સફળ નિવડે અને તેઓ આવી રીતે સુરતના અને અન્યત્રના સમાજની સેવામાં વધુ રસપૂર્વક ભાગ લેતા થાય. અસ્તુ ચિત્ર શુકલા પંચમી છે વિ. સં. ૧૮૯. જે વણચંદ સાકરચંદ ઝવેરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 324