Book Title: Subodh Sanskrit Mandirant Praveshika Part 02 Author(s): Ramkrishna Gopal Bhandarkar Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ જેમની કૃપા થતીરાધાર વરસી રહી છે એવા પ્યારા મુરૂદેવો જેમણે શીલ્પી બની અનેક સાધુઓને ઘડયા. • જેમણે જિનશાસનને વિશાળ સાધુ સમુદાયની ભેટ ધરી. • જેમણે વિપુલ કર્મ સાહિત્યનું નવનિર્માણ કર્યું. • જેમણે ઉત્કૃષ્ટ નિર્મળ સંયમ પાળ્યું. વૈરાગ્ય વારિધિ પ.પૂ.આ ભ શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સિદ્ધાન્તમહોદધિ સ્વ.પ.પૂ.આ.ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ જેમનો વૈરાગ્ય ઉત્કૃષ્ટ કક્ષાનો હોવાથી “વૈરાગ્ય વારિધિ” નું બીરૂદ અપાયું. જેમનું અપાર વાત્સલ્ય સર્વેને માટે વશીકરણ મંત્ર છે. જેમનો સદાય એક જ વ્યવસાય છે: પઠન-પાઠન (સ્વાધ્યાય). • જેઓ સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને આશ્રિતોને અજોડ આલંબન આપી રહ્યા છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 348