Book Title: Subodh Sanskrit Mandirant Praveshika Part 02 Author(s): Ramkrishna Gopal Bhandarkar Publisher: Divya Darshan Trust View full book textPage 9
________________ જ્ઞાન, મહિર તેના પ્રવેશ દ્વાર થી પ્રભુનું દર્શન કરતાં જે આનંદની અનુભૂતી થાય છે, તેના કરતાં ગર્ભદ્વાર થી થતું પ્રભુનું દર્શન અનહદ - અસીમ આનંદથી ભરેલું હોય છે. જેમ દેરાસરનું નવનિર્માણ થયા પછી, તેમાં ભગવાન બિરાજમાન કરવામાં ન આવે તો તે દેરાસર દેરાસર રહેતું નથી. જેમ દીક્ષા લીધા પછી પણ યથાશક્તિ જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ ન કરવાથી તે સાર્થક થતી નથી. જેમ જ્ઞાન મેળવ્યા પછી પણ તે મુજબનું આચરણ ન કરવાથી તે જ્ઞાન સફળ થતું નથી. બસ................ તે જ રીતે "સુબોધ સંસ્કૃત માગોંપદેશિકા" નો અભ્યાસ કર્યા પછી પણ, જે "સુબોધ સંસ્કૃત મદિરાન્તઃ પ્રવેશિકા” નું અધ્યયન કરવામાં ન આવે તો પૂર્વે મેળવેલું જ્ઞાન ફળતું નથી. સુખમાં વિરાગ આપે તે જ્ઞાન દુખમાં સમાધિ આપે તે જ્ઞાન ભયમાં નિર્ભયતા આપે તે રામના મોહીને નિર્મોહી બનાવે તે અંધકારમાં પ્રકાશ પાથરે તે દાન અને. જીવને શિવ બનાવે તે પણ કાન ! "હાણે જણાવેજ્ઞાન છે, થાયે નિર્મળ બુદ્ધિ, દેવ-ગુરુ ભક્તિ કરે, હોયે અનુક્રમે સિદ્ધિ આપણે પણ આવું જ્ઞાન મેળવી રાત્રયીની આરાધનામાં આગળ વધી કાળક્રમે સિદ્ધપદને પામીએ એ જ અભિલાષાણીય.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 348