Book Title: Subhashit Padya Ratnakar Part 02 Author(s): Vishalvijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 6
________________ © શ્રુતભકિત-અનુમોદન હા સુભાષિતો ને સુક્તિઓના સંગ્રહરૂપ પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના આ દ્વિતીય ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિશ્વરજી મ. ના પટ્ટપ્રભાવક | ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. ના સં. ૨૦૫૯ ના યશસ્વી ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તેશ્રી ઘાટકોપર જેન . મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ, સંઘના આ સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (મુંબઈ)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 484