SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ © શ્રુતભકિત-અનુમોદન હા સુભાષિતો ને સુક્તિઓના સંગ્રહરૂપ પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના આ દ્વિતીય ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિશ્વરજી મ. ના પટ્ટપ્રભાવક | ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. ના સં. ૨૦૫૯ ના યશસ્વી ચાતુર્માસની સ્મૃતિ નિમિત્તેશ્રી ઘાટકોપર જેન . મૂર્તિપૂજક તપગચ્છ સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ, સંઘના આ સુકૃતની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (મુંબઈ)
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy