Book Title: Stuti Chaturvinshatika Sachitra Author(s): Hiralal R Kapadia Publisher: Agmoday Samiti View full book textPage 6
________________ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરના પટ્ટધર શ્રીવિજયમેઘસૂરિના વડનગર સં૦ ૧૯૦૨ દ્વિતીય ચૈત્ર. અભિપ્રાય 149949 સ્તુતિનાં મૂળ કાવ્યા, અવસૂરિ, અન્વય, શબ્દ કાશ, ગુજરાતી ભાષાંતર, વિવેચન વિગેરે સહિત અનેક સામગ્રીયુક્ત આ પુસ્તક સંસ્કૃત ભાષાના સામાન્ય બાધવાળા તથા તે ભાષાના અનભ્યાસીઓને પણ વિશેષ ઉપકારક થઈ પડશે તેમજ અર્થવિહીન માત્ર સ્તુતિ ગાખવાની રૂઢીમાં પણ આનાથી સુધારા થવા સંભવ છે. ભાષાંતરકારના આ વિષયમાં પ્રથમ પ્રયાસ હોવા છતાં સ્તુતિનાં પ્રત્યેક અંગાને ફ્રુટ કરવા માટેના તેમના પ્રયાસ પ્રશંસાપાત્ર છે. લી. મેઘવિજય.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 478