Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 5
________________ ૪ થયા હતા. તેમના દાદાના પિતાએ કપડવંજ છેોડી અમદાવાદમાં વસવાટ કરેલા; તે કારણે તેમનુ પ્રારČભિક જીવન અમદાવાદમાં વીત્યું હતું. ત્યાં મેટ્રિક થયા બાદ, કાલેજકેળવણીના હેતુસર પૂના ગયા. ગ્રેજ્યુએટ થયા બાદ, રાજકોટની ટ્રેનિગ લેજમાં શિક્ષકની નાકરી સ્વીકારી પેાતાના વ્યાવસાયિક જીવનના આર‘ભ કર્યો અને એ જ સંસ્થામાં પાછળથી ઉપાચાર્ય તે હદ્દે બઢતી મેળવેલી, શ્રી ડાહ્યાભાઈની અભ્યાસનિષ્ઠા ઘણી – એને પુરાવા તા પૌરાણિક કથાકાશના વાચકને અન્યત્ર શોધવા જવા પડે એમ નથી, તેમને ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં ઊંડેઊરસ હતા. તેમની જ્ઞાનપિપાસાને કારણે તેમના કેટલાક અંગ્રેજ મિત્રોએ આ વિષયને વધુ અભ્યાસ કરવા તેમને ઈંગ્લેન્ડ જવાનુ પ્રાત્સાહન આપ્યું; પૂરતી સગવડ કરી આપી. તેમણે ઈંગ્લેન્ડ જઈ એક કાંકરે બે પક્ષી માર્યા, ભૂસ્તરશાસ્ત્રને અભ્યાસ તા કર્યાં, પણ સાથે સાથે કાયદાનું શિક્ષણુ લઈ બૅરિસ્ટર પશુ થયા. આ કારણે ભારત પાછા ફર્યા બાદ શિક્ષણુના ક્ષેત્રને રામ રામ કરી અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી. તેમના રાજકેટ-નિવાસ દરમિયાન જાહેર પ્રવૃત્તિઓમાં સારી પેઠે રસ લેતા. ત્યાંના બાર્ટીન મ્યુઝિયમ સાથે ગાઢ રીતે સંકળાયેલા. એ મ્યુઝિયમની એક ખામી તેમને ખૂબ ખૂચી, તેમાં પ્રદર્શિત કરવા માટે પૂરતી સાધનસામગ્રી નહેાતી, એથી કાઠિયાવાડ સંગ્રહસ્થાન'ની એક યેાજના વિચારી કાઢી. પેાતાના ભારતીય તેમજ અંગ્રેજ મિત્રાના સહકાર મેળવી, એ પ્રવૃત્તિ પાછળ મ’ડી પડયા, એક વરસને અંતે પ્રશ્નપાત્ર ઘણી સામગ્રી મેળવી, અને તે થકી એ મ્યુઝિયમને એ નામથી આળખવા જેટલી પાત્રતા બક્ષો. પૌરાણિક કથાકાશની મૂળ આવૃત્તિ પાંચ પુસ્તક રૂપે પ્રગટ થયેલી. ચાર ભાગની રચના અને પ્રકાશન બાદ, તેમને અનેક નવા ઉમેરા સૂઝયા હતા. એટલે પાંચમા પુસ્તકમાં એ ઉમેરાઓને પુરવણી રૂપે સમાવેશ કર્યા હતા. આ નવી આવૃત્તિ પ્રગટ કરતી વેળા, પુરવણીમાં આપેલી હકીકતા યથાસ્થાને સમાવી લેવામાં આવી છે, તે કારણે વાંચકા માટે કેટલીક સરળતા અને ઉપયેાગિતા વધી છે. આમ જોવા જાએ તા આ ગ્રંથમાં પૌરાણિક પાત્રને માત્ર પરિચય જ આપવામાં આવ્યા છે એવું નથી. અનેક વિભૂતિ વિષે સવિસ્તર ક્યા કહેવાઈ છે. તેથી આ ગ્રંથની ઓળખ આપતાં એક પડિતે એને પૌરાણિક આખ્યાયિકાના ભંડાર' તરીકે એને વણુ વ્યા છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202