________________
ટ્ટિય નવગ્ન
= ગિલ્લી = નવો રાજા
સુરત
सुत्तयवेडु सुग
: ઉધવાનો ઢોંગ કરવો
= ઉધવાનો ઢોંગ કરવો
=
વટવૃક્ષ
શાસ્ત્રીય દષ્ટિએ નોંધપાત્ર વિશેષ વાતો
આમાં શાસ્ત્રીય પદાર્થ પણ ધણાં છે તેમાંથી થોડાક જોઈએ. સામાન્યરીતે તીર્થંકર પરમાત્મા માટે વાત આવે છે કે તેઓ સ્વયં લોચ કરે છે. આમાં ગણધર ભગવંત પણ સ્વયં લોચ કરે છે. તેવો ઉલ્લેખ છે. ‘આ તક્ષ વેરૂં, તોયં સયમેવ મો’ |૭૬૨૦૫
સામાન્ય રીતે તીર્થકરોની માતા ચૌદ સ્વપ્નમાં પહેલા સ્વપ્નમાં ગજ (હાથી) જોવે છે. અન્યત્ર શાન્તિનાથ ચરિત્રોમાં અચિરામાતા જે ચૌદ સ્વપ્નમાં હાથી જ જોવે છે પણ અહીં અચિરામાતા જે ચૌદ સ્વપ્ન જુએ છે તેમાં પહેલા સ્વપ્નમાં સિંહ જોવે છે. એવો ઉલ્લેખ છે. ( પૃ. પર૫)
શાન્તિનાથ પરમાત્માનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનથી હસ્તિનાપુરમાં આવે છે તે જ દિવસે એ નગરમાં જે મારી - મરકી અશિવ ચાલુ હતાં તે ઉપશાન્ત થયાં. પ્રજા રોગમુકત બની, અને તે જ દિવસે ઈન્દ્ર મહારાજ વન્દન કરવા પધાર્યા, અને તેમણે પ્રભુને અને પ્રભુમાતાને પ્રણામ કરી સ્તુતિ કરી. (પૃ. ૨૨૯, ગા. ૪૬૧૨) સામાન્ય રીતે ચ્યવન કલ્યાણકના દિવસે ઈન્દ્ર આવ્યા હોય તેવું બનતું નથી જે અહીં બનેલું જોવા મળે છે.