Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 531
________________ તત્સમયના ધર્મા–માન્યતાઓ : ] ૪૮૯ “ આ જગત્ ઇંડામાંથી ઉત્પન્ન થયું હશે ? કે તેને ઇશ્વરે બનાવ્યું હશે ? કે બ્રહ્માએ તેને કર્યું હશે ? અથવા તે પ્રકૃતિના વિકાર હશે ? અથવા તે દરેક ક્ષણે નાશ પામનારું હશે ? પાંચ સ્કંધરૂપ આ જીવ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયા હશે ? અથવા તે તે જ્ઞાનમાત્ર જ હશે કે સર્વાંશૂન્ય હશે ? ક જેવી ફાઇ વસ્તુ હશે કે નહિ જ હાય ? મહેશ્વરને લીધે આ સર્વ જુદાં જુદાં રૂપે ધારણ કરતાં હશે ? ” ( પીઠમધ રૃ. ૧૧૭૮ ) આ સર્વ જુદાં જુદાં દનની આત્માના અંગની માન્યતાઓ છે. તેને માટે સદર પૃષ્ઠ નીચે લખેલી નોંધે, જુએ. ( ૯ ) તે વખતે મુખ્ય દન છ જણાય છે. તેનાં નામેા અનુક્રમે નેયાયિક, વૈશેષિક, સાંખ્ય, ઐદ્ધિ, મીમાંસક અને જૈન છે એમ આ ગ્રંથકારની ગણતરી પ્રમાણે પ્ર. ૪. પ્ર. ૩૧ ઉપરથી જણાય છે. શ્રી હરિભદ્રસૂરિ પણ પોતાના ષડ્ઝ નસમુચ્ચય ગ્રંથમાં એ જ છ દના બતાવે છે. મીમાંસાને પૂર્વ તથા ઉત્તર મીમાંસા એમ બે વિભાગમાં વહેં’ચી અને સાંખ્યને સેશ્વર અને નિરીશ્વર એ વિભાગમાં વહેંચી જૈન અને ઐાદ્ધ દનને ન ગણતાં છ દર્શીન ગણવામાં આવે છે ત્યારે તે વેદને અનુસરનારા છ દના છે એમ સમજવું. પ્રેા. મેક્ષન્યુલરે હિન્દુ તત્ત્વજ્ઞાનની છ સ્કૂલેા ( Six Sehools of Indian philosophy ) નામનું પુસ્તક લખ્યું છે, તે આ ખીજા પ્રકારના ષડ્ઝનની વ્યાખ્યા છે એમ સમજવું, ઉપરના છએ દર્શીનની માન્યતાના વિસ્તાર પ્ર. ૪. પ્ર. ૩૧ માં સારી રીતે કહેલ છે તેથી અત્ર તેનુ પુનરાવર્તન કરવાની આવશ્યકતા રહેતી નથી. ચાર્વાકાનુ તે સમયમાં અસ્તિત્વ જરૂર હતુ, પણ તે નિવૃત્તિમાર્ગ ન થઇ શકે, કારણ કે તે નિવૃત્તિમાં માનતા જ નથી. (d ) ધર્મના બાહ્ય સ્વરૂપોઢોંગ ધતીંગા કેવા હતા તે નીચેના વણું નથી ખરાખર સમજાય છે. શૈવાચાય —દીક્ષા આપવી, પાપા કાપી નાખવાનું વચન આપવું અને ગુરુચરણમાં ધન શ્રી વિગેરે સર્વીસ્વ અર્પણ કરવા ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651