Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૫૩૭
૧૯૭૫
પરિચય ] પ્રશમવિશુદ્ધધર્મવાનરની આગેવાની નીચે છુપાઈ રહેલા ચિત્તવાનરના પરિવારમાં એક. (૭)
૧૭૫૯ પ્રશ્રય-ચારિત્રરાજની ચતુરગ સેનાના હાથી. (૪)
૧૦૯૭ પ્રાણાતિપાત વિરમણુ-(ધૂળ) ગૃહિધર્મને પરિવાર. બારમાને નં. ૧. (૪)
૧૦૭૮ પ્રાયશ્ચિત્ત-નાગના બાર અંગત માણસે પૈકી એક. નં. ૧ અતરંગ પરિવાર. (૪)
૧૯૬૯ પ્રિયદર્શના-માનવાવાસે બધુદત્ત વણિકની પત્ની. સંસારીજીવની માતા. (૭)
૧૮૨૨ પ્રિયનિવેદિકા-સુમતિને જન્મની વધામણી આપનાર દાસી. (૨) ૨૭૩ પ્રિયંકરી–ઘનવાહનના જન્મની જીમૂતરાજને ખબર આપનાર દાસી.(૭) ૧૬૪૬ ,, ક્ષેમપુરીના રાજા યુગંધરને પુત્રજન્મની ખબર આપનાર
- દાસી. ( ૮ ) - પ્રિયંવદા-રિપુકંપનને મતિકલિતાથી પુત્ર થયો તેની વધામણ આપનાર દાસી. (૪)
૯૪૫ બકુલ-જયપુર નગરનો ધનવાન શેઠ. કમલિનીને પિતા. ધનશેખરને સાસરે. (૬)
૧૪૭૬ બારગુભવગ્રામના સ્વરૂપમંદિરના અધિપતિ સારગુરુનું ઉપનામ (૫) ૧૨૬૧ બંધહેતુ-મકવાસીઓનું ભક્ત કુટુંબ. (૭) બંધુ-માનવાવાસે સંસારીજીવ. બંધુદા–પ્રિયદર્શનાનો પુત્ર. (૭) ૧૮૨૨ બંધુદત્ત-માનવાવાસે વણિકબંધુ-સંસારીજીવને પિતા. (૭) ૧૮૨૨ બંધુમતી-વામદેવને આશ્રય આપનાર કાંચનપુરના સરળશેઠની ભાર્યા. (૫)
૧૩૩૧ , આનંદપુરના હરિશેખર શેઠની ભાર્યા-ધનશેખરની માતા.(૬) ૧૪૬૭ બંધુલકાંચનપુરના સરળશેઠને મિત્ર અને પુત્રજન્મની છઠ્ઠીને અંગે શેઠને નેતરનાર. (૫)
૧૩૩૧ બંદુલા-હરિ-મંજરીને સંબંધ જોડાવી આપનાર, પટ બતાવનાર તાપસી. (૬)
૧૪૯૧ બંધુસુંદરી-વિમલાનનાની માની. કનકપુરના પ્રભાકરની રાણી. (૩) ૫૬૭ બહુલિકા ઉર્ફે માયા-મૃષાવાદની બહેન. વામદેવની સહચરી. (૫) ૧૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651