SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૭ ૧૯૭૫ પરિચય ] પ્રશમવિશુદ્ધધર્મવાનરની આગેવાની નીચે છુપાઈ રહેલા ચિત્તવાનરના પરિવારમાં એક. (૭) ૧૭૫૯ પ્રશ્રય-ચારિત્રરાજની ચતુરગ સેનાના હાથી. (૪) ૧૦૯૭ પ્રાણાતિપાત વિરમણુ-(ધૂળ) ગૃહિધર્મને પરિવાર. બારમાને નં. ૧. (૪) ૧૦૭૮ પ્રાયશ્ચિત્ત-નાગના બાર અંગત માણસે પૈકી એક. નં. ૧ અતરંગ પરિવાર. (૪) ૧૯૬૯ પ્રિયદર્શના-માનવાવાસે બધુદત્ત વણિકની પત્ની. સંસારીજીવની માતા. (૭) ૧૮૨૨ પ્રિયનિવેદિકા-સુમતિને જન્મની વધામણી આપનાર દાસી. (૨) ૨૭૩ પ્રિયંકરી–ઘનવાહનના જન્મની જીમૂતરાજને ખબર આપનાર દાસી.(૭) ૧૬૪૬ ,, ક્ષેમપુરીના રાજા યુગંધરને પુત્રજન્મની ખબર આપનાર - દાસી. ( ૮ ) - પ્રિયંવદા-રિપુકંપનને મતિકલિતાથી પુત્ર થયો તેની વધામણ આપનાર દાસી. (૪) ૯૪૫ બકુલ-જયપુર નગરનો ધનવાન શેઠ. કમલિનીને પિતા. ધનશેખરને સાસરે. (૬) ૧૪૭૬ બારગુભવગ્રામના સ્વરૂપમંદિરના અધિપતિ સારગુરુનું ઉપનામ (૫) ૧૨૬૧ બંધહેતુ-મકવાસીઓનું ભક્ત કુટુંબ. (૭) બંધુ-માનવાવાસે સંસારીજીવ. બંધુદા–પ્રિયદર્શનાનો પુત્ર. (૭) ૧૮૨૨ બંધુદત્ત-માનવાવાસે વણિકબંધુ-સંસારીજીવને પિતા. (૭) ૧૮૨૨ બંધુમતી-વામદેવને આશ્રય આપનાર કાંચનપુરના સરળશેઠની ભાર્યા. (૫) ૧૩૩૧ , આનંદપુરના હરિશેખર શેઠની ભાર્યા-ધનશેખરની માતા.(૬) ૧૪૬૭ બંધુલકાંચનપુરના સરળશેઠને મિત્ર અને પુત્રજન્મની છઠ્ઠીને અંગે શેઠને નેતરનાર. (૫) ૧૩૩૧ બંદુલા-હરિ-મંજરીને સંબંધ જોડાવી આપનાર, પટ બતાવનાર તાપસી. (૬) ૧૪૯૧ બંધુસુંદરી-વિમલાનનાની માની. કનકપુરના પ્રભાકરની રાણી. (૩) ૫૬૭ બહુલિકા ઉર્ફે માયા-મૃષાવાદની બહેન. વામદેવની સહચરી. (૫) ૧૧૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy