SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ १७७७ 3७४ ૧૮૧૬ ૫૩૮ [ પાત્રરૂપકાદિ બાર્હસ્પત્ય ૩ફે નાસ્તિક-માનવાવાસના લોકાયત નગરમાં રહેનાર લેકે. (૪) ૧૦૨૧ બાલિશ-ક્ષમાળના સ્વમળનિચય–તદનુભૂતિને પુત્ર. શ્રુતિને વશ પડનાર. (૭) બાળ-કર્મ પરિણામ અને અકુશળમાળાને પુત્ર. (૩) બિલાડ-રખડપાટામાં સંસારીજીવનું રૂપ. (૭) બુદ્ધિ-નિર્મળચિત્તે મલક્ષય–સુંદરતાની દીકરી, વિચક્ષણની પત્ની, પ્રકર્ષની માતા. (૪) ૭૬૬ બુદ્ધિપાટવ-ચારિત્રરાજની ચતુરંગ સેનાના ઘેડા. (૪) ૧૦૯૭ બુદ્ધિવિશાળ-જયસ્થળના પદ્મરાજાના ચાર મંત્રી માને એક. (૩) ૬૧૯ બુદ્ધિસમુદ્ર-નંદિવર્ધનને કળાનો અભ્યાસ કરાવનાર કળાચાર્ય. (૩) ૩૫૦ બુધ-ધરાતળના શુભવિપાક-નિજસાધુતાને પુત્ર. વિમળને ઉપદેશ કરનાર આચાર્ય. (૫) ૧૨૮૫ બુધનંદન-સાલાદપુર બહાર ઉદ્યાન.ઘનવાહન અકલંકનું ક્રીડાંગણ. (૭) ૧૬૫૬ બુધાચાર્ય–લબ્ધિસંપન્ન મહાત્મા સાધુ. વિમળ અને રત્નચૂડને ધર્મ બતાવનાર. ૫) ૧૧૦૦ બેઈદ્રિયદાસ્ના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી એ પ્રકાર. (૭) ૧૬૭૫ બેધમનીધીને અંગરક્ષક. સ્પર્શનના મૂળની શુદ્ધિ કરનાર. (૩) ૩૮૪ બૌદ્ધ-મિથ્યાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર.(૪) ૧૦૨૧ છે, માનવાવાસના બૌદ્ધ નગરમાં રહેનારા લેકે. (૪) ૧૦૨૧ બ્રહ્મચર્યચતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યો પૈકીને એક. નં. ૧૦. (૪) ,, (ધૂળ) ગૃહિધર્મનો પરિવાર. બારમાંને નં. ૪. (૪) ૧૦૮૦ ,, ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચે. (૭) ૧૭૧૯ બ્રહ્મરતિ-શુભ્રચિત્તના સદાશય-વરેણ્યતા રાજારાણીની એક દીકરી.(૬) ૧૫૫૪ બ્રાહ્મણ-મુનિરાજે. દાસ્ના પીઠામાં રહેનાર છતાં દારુ નહિ પીનાર.(૭) ૧૬૭૧ ભદ્રા-ધાતકીખંડના શંખનગરના રાજા મહાગિરિની રાણી. સંસારીજીવ સિંહની માના. (૮) ૧૯૫૬ ભક્લિપુર-માનવાવાસ નગર. સંસારીજીવવિશદનું જન્મસ્થાન. (૭) ૧૮૪૨ ભય-મકરધ્વજના સિંહાસન નજીક બેઠેલ પાંચ મનુમાને શ્રેજને પુ. (૮) ૧૦૭૭ ૮૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy