Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 586
________________ १७७८ ૫૪૪ [ પાત્રરૂપકાદિ મૂર્ધન-નિજદેહ પર્વતનું શિખર. (૭) મૂલ્ય-સંસાર બજારમાં પાપપુણ્યનું રૂપક. (૭) ૧૭૩૫ મૃતિભવચક્રમાં સાત પૈકીની એક પિશાચી. (૪) ૧૦૦૦ મૃદુતા-શુદ્ધાભિસન્ધિવરતાની પુત્રી, શૈલરાજ સંગ મૂકાવનાર. (૪) ૧૧૧૭ મૃષાવાદ-કિલષ્ટમાનસના દુષ્ટાશય–જાન્યતાને પુત્ર-રિપુદારણને અંતરંગ મિત્ર. (૪) ૭૧૨ મૃષાવાદવિરમણ-(ધૂળ)ગૃહિધર્મને પરિવાર. બારમાને નં. ૨. (૪) ૧૦૭૯ મેઘનાદ-રત્નચૂડ વિદ્યાધરના પિતા. (૫) ૧૧૬૮ મેધા-સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. (૫) ૧૨૫૯ , શુભ પરિણામ–નિપ્રકંપતાની વિશેષ દીકરી-ગુણધારણની પત્ની. (૮) ૧૯૫૧ મિત્રી- સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકીની એક પત્ની. (૫) ૧૨૫૯ , શુભપરિણામ- નિકંપતાની વિશેષ દીકરી, ગુણધારણની પત્ની. (૮) ૧૯૫૧ મૈથુન–દેવી કાલપરિણનિને અનુચર. ધનશેખરને મિત્ર. (૬) ૧૫૩૦ મેહવિલયનથાવિધિનગર બહાર ઉદ્યાન. પ્રતિબોધકાચાર્યની ઉપદેશ ભૂમિ. (૩) યતિધર્મ–ચારિત્રધર્મરાજનો યુવરાજ પુત્ર. (૪) ૧૦૬૬ યથાખ્યાતચારિત્રધર્મરાજના પાંચ અંગભૂત મિત્રો પૈકી એક. નં. ૫. (૪) ૧૦૬૫ યવન-વંગ દેશનો રાજા. જયસ્થળ પર આક્રમણ કરનાર. (૩) ૬ ૧૯ યશ-ચારિત્રરાજની ચતુરંગ સેનાના હાથી. (૪) ૧૦૯૭ યુગેધર-સુકચ્છ વિજયની ક્ષેમપુરીને રાજા અનુસુંદર ચક્રીને પિતા.()૧૯૭૪ યોગ–બંધહેતુ કટુંબના નેત્રવાહકમાંના એક. (૭) ૧૬૯૩ ગંધર-કનકમંજરીના અંતઃપુરને નોકર. (૩) ૬૧૧ ગેશ્વર–તપન ચક્રવર્તી પાસેને તંત્રવાદી. રિપુદારણને મહાયાતના કરનાર. (૪) ૧૧૨૩ યોગ્ય-ચાર વ્યાપારીઓ. જેની કથાશ્રવણથી પાંચમા મુનિ વૈરાગ્ય પામ્યા તેમાં એક. (૭) ૧૭૦૧ યોગ્યતા–પ્રાણુને વિકાસક્રમ મુકરર કરનાર સ્વાધીન શક્તિ. (૮) ૧૯૧૧ યૌવન-પિશાચી જરાનો વિરોધી સત્વ. (૪) , દેવી કાલપરિણતિને અનુચર. ધનશેખરને મિત્ર. (૬) ૧૫૩૦ ૪૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651