Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 595
________________ પરિચય ] ૫૫૩ શોક-ભવટના કર્મચારી. (૭) ૧૬૮૨ શચ-યતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યમાન એક નં. ૮. (૪) ૧૦૭૬ , ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનર બચ્યું. (૭) ૧૫૯ , ચારિત્રરાજની ચતુરંગ સેનાના રથે. (૪) ૧૦૯૭ શૌકીર્ય-ચિનવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરચ્યું. (૭) ૧૭૫૯ શ્રદ્ધા સાધુના અંતઃપુરમાંની ૧૧ પૈકી એક પત્ની. (૫) ૧૨૫૯ ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાંદરી. (૭) ૧૭૫૯ , શુભપરિણામ-નિપ્રકંપતાની વિશેષ કન્યા. ગુણધારણની પત્ની.(૮) ૧૯૫૧ શ્રવણ-નિજદેહપર્વતના મૂર્ધન શિખરની બાજુના બે ઓરડા. (૭) ૧૭૭૮ શ્રીગર્ભ–શંખપુરના રાજા, અનુસુંદર ચક્રવર્તીના મામા, મહાભદ્રાના માસા. ( ૮ ) ૧૯૮૩ શ્રીધર-શાર્દૂલપુરના રાજા અરિદમનને ગાદીએ આવનાર પુત્ર. (૩) ૬૮૩ શ્રુતિ-કર્મ પરિણામની કન્યા વિષયાભિલાષની દીકરી.બાલિશની પત્ની.(૭)૧૭૭૮ પંઢવેદ-મકરધ્વજના પરિવારમાં એક પુરુષ.(૪) ૮૬૮ સંકિલષ્ટ ચિત્તતા-ભવટની નિર્વાહણ-ખાળ. (૭) ૧૬૮૩ સંગ-શેઠાણું બુતિને નોકર, બાલિશને કૃતિ સાથે પરિચય કરાવનાર. (૭) ૧૭૭૯ સંજ્ઞાકાયારૂપ ઓરડામાંના ચિત્તવાનરને ખાનાર ઘાતકી બિલાડીએ. ૭૧૭૩૮ સત્ય-મેહરાયના દરબારમાં ચારિત્રરાજે મોકલેલે દૂત. (૫) ૧૩ ૧૪ , યતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યમાં એક નં.૭. (૪) ૧૦૭૫ એ ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચે. (૭) ૧૭૫૯ સત્યતા–શુદ્ધાભિસન્ધિ–વર્યતાનીની પુત્રી.મૃષાવાદનેસંગ મૂકાવનાર.(૪)૧૧૧૮ સદાગમમનુજગતિના શુદ્ધ મહાપુરુષ. (૨) , ભવજતુને સ્પર્શનસંગમુક્ત કરાવનાર. (૩). ૩૭૭ , સદ્દબેધ મંત્રીના પાંચ પૈકીનો બીજો બોલતે મિત્ર. (૪) ૧૦૯૧ સદાશય-શુભ્રચિત્તનગરને અંતરંગરાજા.બ્રહ્મરતિ–મુક્તતાનો પિતા. ૬)૧૫૫૪ સદાશિવ-જન્મથી બહેરે શિવપૂજારી.વિમર્શની અંતરકથાનું પાત્ર. (૪) ૮૧૩ સદ્દગુણરક્તતા–ચારિત્રરાજાના ફટાયા ગુહિધર્મની પત્ની. (૪) ૧૦૮૬ સદ્દબુદ્ધિ-નિપુણ્યકની ખાસ પરિચારિકા. (૧) ૩૯ સંબોધ-મહારાજા ચારિત્રરાજનો મંત્રી. (૪) ૧૦૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651