Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 594
________________ ૫૫૨ [ પાત્રાદિરૂપક શલિમુખ-ચારિત્રધર્મરાજના ચાર મુખે પૈકીનું બીજું મુખ. (૪) ૧૦૬૦ શુક્લ-કાયારૂપ એરડાના ગર્ભગૃહમાં રહેનારી છે નેકર સ્ત્રીઓમાંની છઠ્ઠી (લેમ્યા). (૭). ૧૭૫ , શુકલપુષ. સમાધિનું રૂપક, શુકલ લેસ્યાથી પિષિત. (૮) ૧૯૪૧ શુકલધ્યાન-સબીજગ માર્ગ પછી આવતે દડોલક, નાની કેડી, નિવૃત્તિને માગે. (૬) ૧૬૦૭ ,, આંતર પરિવારે ચિત્તવાનરને કરેલું શાંત વિલેપન. (૭) ૧૭૫૯ શુદ્ધતા-વિશદમાનસના શુભાભિસન્ધિની રાણી. ઋજુતાની માતા. (૫) ૧૩૨૯ શુદ્ધાભિસન્ધિ–શુભ્રમાનસ આંતર નગરને રાજા. મૃદુતા સત્યતાને પિતા. (૪) ૧૧૧૭ શુભકાનન-સોપારક નગરની બહાર ઉડાન. વિભૂષણનું ક્રીડાંગણ, સુધાકૃપાચાર્યની ઉપદેશભૂમિ. (૭) ૧૮૩૯ શુભપરિણામ-ચિત્તસૌંદર્ય નગરને રાજા. અંતરંગ. (૩) ૩૬૨ શુભવિપાક-ધરાતળ નગરને રાજા. બુધને પિતા. (૫) ૧૨૮૫ શુભસુંદરી-મનીષીની માતા-કર્મવિલાસની પત્ની. (૩) ૩૭૪ શુભાચાર-ઋજુ–પ્રગુણાને ના પુત્ર. (૩) ૪૨૮ શુભાભિપ્રાથ-વિમલમાનસના રાજાધિષણના પિતા.બુધના સસરા.(૫)૧૨૮૬ શુભાભિસન્ધિ-વિશદમાનસનગરનો રાજા. ઋજુતા ને અચૌર્યતાને પિતા. (૫) શુભાશય-ચારિત્રરાજના લશ્કરમાં બહાદુર લડવૈયા. (૬) ૧૫૬૧ શુભેદય-ભૂતળનગરના મલસંચયરાજાને દીકરે. વિચક્ષણને પિતા.(૪) ૭૬૩ શુભ્રચિત્ત-અંતરંગનગર. સદાશય રાજાનું ધામ. (૬) ૧૫૫૪ શુભમાનસ–શુદ્ધાભિસન્ધિ રાજાનું આંતરનગર. (૪) ૧૧૧૭ સૂર-શરના દીકરાને ખૂની જડ. જડનો ખૂની શર ક્ષત્રીય. (૪) ૧૧૦૬ રસેન-કનકચૂડ રાજાને એથે મંત્રી. વરવા આવેલ રાજકન્યાનું કુશાવર્તપુરે આતિથ્ય કરનાર. (૩) ૫૬૯ શેખરપુર-નરસુંદરીના પિતા નરકેસરીનું રાજનગર. શિલરાજ-દ્વેષગજેન્દ્ર-અવિક્તિાને પુત્ર. રિપુદારણને મિત્ર. (૪) ૭૦૫ શિલેશી-નિબજોગ રસ્તા પછી આવતા રસ્તે. નિવૃતિને માગે. (૬)૧૬૦૮ શેકનામસચિત્ત નગરના અધિકારી મતિ મેહને મળવા આવેલ મિત્ર. (૪) ૭૯૬ ,, મકરધ્વજના સિંહાસન પાસે બેઠેલ પાંચ મનુષ્ય પૈકીને એક પુષ. ૮૭૫ ૧૩૯ ૭૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651