Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૫૪૯
પરિચય ] વિનય-તપયોગના બાર અંગત માણસો પૈકી એક. નં. ૨. અંતરંગ પરિવાર. (૪)
૧૦૭૦ વિપર્યાસ-ચિત્તવિક્ષેપ મંડપની તૃષ્ણાદિક પર મૂકેલું સિંહાસન. ૮૦૯ વિપાક–પ્રભાવને હકીકત સમજાવનાર રાજસચિત્તને નાગરિક વિષયાભિલાષને સંબંધી. (૩)
૩૮૭ વિબુધાલય-ભવચક્રનું દ્વિતીય અવાંતર નગર. (૪)
૯૮૭ વિક–ચાળા. ભવરંટના આરા. (૭)
૧૬૮૨ વિભાકર-કનપુરને રાજવારસ. વિમલાનનાને પરણવા ઈચ્છનાર. નંદિવર્ધન સાથે લડનાર. (૩)
૫૬૭ વિભીપણુ-શત્રુમર્દનનો રાજસેવક. બાળને યાતના કરનાર. (૩) ૪૫૯
,, ભવચક્ર હેમપુરના રાજા. જેનો મુગટ દુષ્ટશીલ ચેર્યો હતો.(૪) ૯૫૫ વિભૂષણ પારકનગરે સંસારીજીવ. વણિક, શાલિભદ્ર-કનકપ્રભાનો પુત્ર. (૭)
૧૮૩૮ વિમ-હરિકુમારના અંતરંગ વિનદી મિત્રોમાંને એક. (૬) ૧૪૯૪ વિમધ્યમ-કર્મ પરિણામ રાજાના છ પુત્ર પૈકી નં. ૩. (૬) ૧૫૬૭ વિમર્શ–નિર્મળચિત મલક્ષય-સુંદરતાને પુત્ર. બુદ્ધિદેવીન ભાઈ.
પ્રકઈને મામે. (૪) વિમલ-કનકચૂડનો અમાત્ય. નંદિવર્ધન પાસે તેના હાથની કનક
મંજરી માટે માગણું કરનાર. (૩) વિમલમાલતી-સિદ્ધાર્થનગરના નરવાહનરાજાની રાણું અને રિપુ
દારણની માતા. (૪) વિમલાનના વિશાળાનગરીના નંદરાજા ને પ્રભાવતીની દીકરી, કનકશેખરની પત્ની. (૩)
૫૬૭ વિમળ-વધમાનપુરને યુવરાજ. કથાનાયક વામદેવને મિત્ર. ૧૧૪૧ વિમળમાનસ-બુધના સાસરા શુભાભિપ્રાયનું નગર. (૫) ૧૨૮૬ વિમળમતિ–શાર્દૂલપુરના અરિદમનને મંત્રી. (૩)
૬૮૧ વિમળા-ભકિલપુરના સ્ફટિકરાજની રાણી. વિશદ સંસારીજીવની માતા. (૭)
૧૮૪૩ વિમળાક-ધર્મબંધકર પાસેનું સુંદર આંજણ. (૧) ૨૫ વિરતિદેવી-ચારિત્રધર્મરાજની પત્ની. મહારાણું. (૪) ૧૦૬૪ વિરેચન-પ્રગતિને માર્ગે સંસારીજીવ. જનમંદિરના આનંદ-નંદિનીને પુત્ર. (૭)
૧૮૨૬
૭૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651