Book Title: Siddharshi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
१७७७
3७४
૧૮૧૬
૫૩૮
[ પાત્રરૂપકાદિ બાર્હસ્પત્ય ૩ફે નાસ્તિક-માનવાવાસના લોકાયત નગરમાં રહેનાર લેકે. (૪)
૧૦૨૧ બાલિશ-ક્ષમાળના સ્વમળનિચય–તદનુભૂતિને પુત્ર. શ્રુતિને વશ
પડનાર. (૭) બાળ-કર્મ પરિણામ અને અકુશળમાળાને પુત્ર. (૩) બિલાડ-રખડપાટામાં સંસારીજીવનું રૂપ. (૭) બુદ્ધિ-નિર્મળચિત્તે મલક્ષય–સુંદરતાની દીકરી, વિચક્ષણની પત્ની, પ્રકર્ષની માતા. (૪)
૭૬૬ બુદ્ધિપાટવ-ચારિત્રરાજની ચતુરંગ સેનાના ઘેડા. (૪) ૧૦૯૭ બુદ્ધિવિશાળ-જયસ્થળના પદ્મરાજાના ચાર મંત્રી માને એક. (૩) ૬૧૯ બુદ્ધિસમુદ્ર-નંદિવર્ધનને કળાનો અભ્યાસ કરાવનાર કળાચાર્ય. (૩) ૩૫૦ બુધ-ધરાતળના શુભવિપાક-નિજસાધુતાને પુત્ર. વિમળને ઉપદેશ કરનાર આચાર્ય. (૫)
૧૨૮૫ બુધનંદન-સાલાદપુર બહાર ઉદ્યાન.ઘનવાહન અકલંકનું ક્રીડાંગણ. (૭) ૧૬૫૬ બુધાચાર્ય–લબ્ધિસંપન્ન મહાત્મા સાધુ. વિમળ અને રત્નચૂડને ધર્મ બતાવનાર. ૫)
૧૧૦૦ બેઈદ્રિયદાસ્ના પીઠામાં વસનાર તેર પ્રકારના લેકે પૈકી એ પ્રકાર. (૭)
૧૬૭૫ બેધમનીધીને અંગરક્ષક. સ્પર્શનના મૂળની શુદ્ધિ કરનાર. (૩) ૩૮૪ બૌદ્ધ-મિથ્યાદર્શનના હાથ નીચે માનવાવાસમાં આવેલું આંતરનગર.(૪) ૧૦૨૧
છે, માનવાવાસના બૌદ્ધ નગરમાં રહેનારા લેકે. (૪) ૧૦૨૧ બ્રહ્મચર્યચતિધર્મની આજુબાજુ બેઠેલ દશ મનુષ્યો પૈકીને એક.
નં. ૧૦. (૪) ,, (ધૂળ) ગૃહિધર્મનો પરિવાર. બારમાંને નં. ૪. (૪) ૧૦૮૦ ,, ચિત્તવાનરના છુપાઈ રહેલા પરિવારમાં વાનરબચ્ચે. (૭) ૧૭૧૯ બ્રહ્મરતિ-શુભ્રચિત્તના સદાશય-વરેણ્યતા રાજારાણીની એક દીકરી.(૬) ૧૫૫૪ બ્રાહ્મણ-મુનિરાજે. દાસ્ના પીઠામાં રહેનાર છતાં દારુ નહિ પીનાર.(૭) ૧૬૭૧ ભદ્રા-ધાતકીખંડના શંખનગરના રાજા મહાગિરિની રાણી. સંસારીજીવ સિંહની માના. (૮)
૧૯૫૬ ભક્લિપુર-માનવાવાસ નગર. સંસારીજીવવિશદનું જન્મસ્થાન. (૭) ૧૮૪૨ ભય-મકરધ્વજના સિંહાસન નજીક બેઠેલ પાંચ મનુમાને શ્રેજને
પુ. (૮)
૧૦૭૭
૮૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651