________________
તત્સમયના ધર્મા–માન્યતાઓ : ]
૪૮૯
“ આ જગત્ ઇંડામાંથી ઉત્પન્ન થયું હશે ? કે તેને ઇશ્વરે બનાવ્યું હશે ? કે બ્રહ્માએ તેને કર્યું હશે ? અથવા તે પ્રકૃતિના વિકાર હશે ? અથવા તે દરેક ક્ષણે નાશ પામનારું હશે ? પાંચ સ્કંધરૂપ આ જીવ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયા હશે ? અથવા તે તે જ્ઞાનમાત્ર જ હશે કે સર્વાંશૂન્ય હશે ? ક જેવી ફાઇ વસ્તુ હશે કે નહિ જ હાય ? મહેશ્વરને લીધે આ સર્વ જુદાં જુદાં રૂપે ધારણ કરતાં હશે ? ” ( પીઠમધ રૃ. ૧૧૭૮ ) આ સર્વ જુદાં જુદાં દનની આત્માના અંગની માન્યતાઓ છે. તેને માટે સદર પૃષ્ઠ નીચે લખેલી નોંધે, જુએ.
( ૯ ) તે વખતે મુખ્ય દન છ જણાય છે. તેનાં નામેા અનુક્રમે નેયાયિક, વૈશેષિક, સાંખ્ય, ઐદ્ધિ, મીમાંસક અને જૈન છે એમ આ ગ્રંથકારની ગણતરી પ્રમાણે પ્ર. ૪. પ્ર. ૩૧ ઉપરથી જણાય છે. શ્રી હરિભદ્રસૂરિ પણ પોતાના ષડ્ઝ નસમુચ્ચય ગ્રંથમાં એ જ છ દના બતાવે છે.
મીમાંસાને પૂર્વ તથા ઉત્તર મીમાંસા એમ બે વિભાગમાં વહેં’ચી અને સાંખ્યને સેશ્વર અને નિરીશ્વર એ વિભાગમાં વહેંચી જૈન અને ઐાદ્ધ દનને ન ગણતાં છ દર્શીન ગણવામાં આવે છે ત્યારે તે વેદને અનુસરનારા છ દના છે એમ સમજવું. પ્રેા. મેક્ષન્યુલરે હિન્દુ તત્ત્વજ્ઞાનની છ સ્કૂલેા ( Six Sehools of Indian philosophy ) નામનું પુસ્તક લખ્યું છે, તે આ ખીજા પ્રકારના ષડ્ઝનની વ્યાખ્યા છે એમ સમજવું,
ઉપરના છએ દર્શીનની માન્યતાના વિસ્તાર પ્ર. ૪. પ્ર. ૩૧ માં સારી રીતે કહેલ છે તેથી અત્ર તેનુ પુનરાવર્તન કરવાની આવશ્યકતા રહેતી નથી. ચાર્વાકાનુ તે સમયમાં અસ્તિત્વ જરૂર હતુ, પણ તે નિવૃત્તિમાર્ગ ન થઇ શકે, કારણ કે તે નિવૃત્તિમાં માનતા જ નથી.
(d ) ધર્મના બાહ્ય સ્વરૂપોઢોંગ ધતીંગા કેવા હતા તે નીચેના વણું નથી ખરાખર સમજાય છે.
શૈવાચાય —દીક્ષા આપવી, પાપા કાપી નાખવાનું વચન આપવું અને ગુરુચરણમાં ધન શ્રી વિગેરે સર્વીસ્વ અર્પણ કરવા
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org