Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
પાંડવ પાંચ મેક્ષ ગીરી આયે, ધ્યાન ધરી સબ કર્મ ખપાવે;
મોક્ષ ગયે ચિદ રૂપ ધાર.....(૨)
શુક રાજન નિજ રાજકે પવે, બહિરભન્તર શત્રુ હરાવે;
શત્રુંજય અભિધા પ્રચાર......(2)
શુક શેલક શાશ્વત ગીરી આયે, આદીશ્વર પ્રભુ ધ્યાન લગાવે;
શાશ્વત પદ આધાર.... (૪)
પુંડરીક ગણધર સહ પરિવારે, પુંડરીક ગીરી પર આણુ પધારે;
પુંડરીક ફલ દાતાર......(૫)
I
રામ ભરત પટ દેવકી નંદન, થાવસ્થા સુત આ વંદન;
વિમલાચલ તીરથ મઝાર......(૬)
ધર્મવલ્લભ કનકાચલ આવે, આતમ લમી અતિ હર્ષ પાવે;
આતમ આનંદ અપાર...... (૭)
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122