Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 110
________________ ૧૦૬ કુનકિરિ તી ફરસનસે, નિાતમ કનક શુદ્ધ થાવે; વિમલ ગિરિરાજ સેવાસે, વિમલ નિજ રૂપ ઉપજાવે 1 ૨ યુગાદિ દેવ જીન ચંદા, ઋષમ પ્રભુ નાભિનૃપ ના; માતા મરૂદેવી કે જાયા, નમે સુર નર મુનિ દા 11 3 11 નવાણું પૂર્વ તીરથ પર, પધારે આદિજીન રાયા; દેવાધિદેવ ભવ તાર, તરભુ તારણ મુજે ભાયા. 11 11 મેરે માનસ સાવરમે, પ્રભુ તું હુંસ સમ રાજે; ધરી સંપત નિાતમકી, અનાહદ બાજતે બાજે. 1 9 11 જગત વલ્લભ પ્રભુ પ્યારે, જલાહલ દીપતી જ્યેાતી; પૂરવ ભાવના પાની, ચમકતા પાની જ્યાં મેાતી. 11 } ચેતન જડક્રા કિયા તુમને, પ્રભુ વિવેક જગ સારા; પ્રંસીસે કીતિ તુમ પુરી, ગાવે ઉત્તમ સપરિવારા. 19 1 કલિત પ્રભુ વન તુમ દેખી, કુમુદ ભવ સેામ સમ દીપે; નાયક જંગ તીન} સ્વામી, અરિ દ્રવ્ય ભાવ સબ જીપે. 11 ૮ !! પરિમલ કસ્તૂરી પરે, કુસુમ પ્રભુ કીર્તિ તિમ જગમે; અહા ગુણુ ખાની વિજ્ઞાની, પરૂ નિત્ય દેવ તુમ પગમેં, 1 & 11 ત્રિભુવન તિલક તુમ કહિએ, મહા વિદ્યા પ્રભુ તુમ હા; વિના વિચાર શ્રદ્ધાલુ, ઉદય કર્તા પ્રભુ તુમ હા. 1 ૧૦ !! Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122