Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
૧૧૧
શ્રી શત્રુંજય મંડન સ્વામી, આદિનાથ પ્રભુ અંતરજમાં. જમવલ્લભ વટવટ વિસરામાં,
દીપ કાંતિ ઉદાર. n = 1 1 અષ્ટ કરમ કે દૂર નિવારી, સિદ્ધ ભથે ચિદરૂપ વિહારી, હંમ ગતિ પંચમ ગતિ ધારી,
સુખ સંપતિ આધાર. 11 અએ ૨ .
મન મોહન સુંદર પ્રભુ સુરત, સમરસ રંગ ભરી પ્રભુ મુરત, ભવિજન અનકે વંછિત પુરત,
ચતુર નામે નરનાર. | આ ૦ ૩ ||
વિમલાચલ વિમલાતમ કરતા, શત્રુંજય શત્રુ ગણ હરતા, જે ભવિ મનમેં વિવેકકે ધરતા,
લાભ ભાવ અનુસાર આ૦ ૪ 1.
કંચન ગિરિ કારજ સારે, તારણગિરિ ભવિજન કે તારે જસ દર્શન દુર્લભ સંસારે,
આવાગમન નિવાર, 1 એક જ .
તાર્થ નાયક લાયક અરિહંતા, મેઘધ્વનિ ઉપદેશ કરતા, સિદ્ધાચલ આયે પુણ્યવંતા,
પુર્વ નિત્યાન વાર, 11 આ ૬ 11
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/40c0781d55966aa8b34c7aa8d2e1f5e68058e9f7fe9c6c4fd00bf129b2a296cd.jpg)
Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122