SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ શ્રી શત્રુંજય મંડન સ્વામી, આદિનાથ પ્રભુ અંતરજમાં. જમવલ્લભ વટવટ વિસરામાં, દીપ કાંતિ ઉદાર. n = 1 1 અષ્ટ કરમ કે દૂર નિવારી, સિદ્ધ ભથે ચિદરૂપ વિહારી, હંમ ગતિ પંચમ ગતિ ધારી, સુખ સંપતિ આધાર. 11 અએ ૨ . મન મોહન સુંદર પ્રભુ સુરત, સમરસ રંગ ભરી પ્રભુ મુરત, ભવિજન અનકે વંછિત પુરત, ચતુર નામે નરનાર. | આ ૦ ૩ || વિમલાચલ વિમલાતમ કરતા, શત્રુંજય શત્રુ ગણ હરતા, જે ભવિ મનમેં વિવેકકે ધરતા, લાભ ભાવ અનુસાર આ૦ ૪ 1. કંચન ગિરિ કારજ સારે, તારણગિરિ ભવિજન કે તારે જસ દર્શન દુર્લભ સંસારે, આવાગમન નિવાર, 1 એક જ . તાર્થ નાયક લાયક અરિહંતા, મેઘધ્વનિ ઉપદેશ કરતા, સિદ્ધાચલ આયે પુણ્યવંતા, પુર્વ નિત્યાન વાર, 11 આ ૬ 11 Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005220
Book TitleSiddhachalji Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy