Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 112
________________ - ૧૦૮ શ્રી સિધ્ધાચલ તીર્થ સ્તવન. | (ચાલ:-- કાલી કંબલી વાલે.) શ્રી સિદ્ધાચલ તીર્થ ભવિયા તારણહાર ૧ ટેર . શત્રુંજય તીરથ જગ મેટા. જીસકા નહીં દુનિયા મેં જેટા, સબ તીરથ સરદાર ... ... ભવયા. T. સમે સરે પ્રભુ રિષભ આનંદા, નાભિરાયા મરૂદેવી નંદા, પુરવ નવાણું વાર.. ... ... ભવિયા. ૨ ગણધર પુંડરીક મેક્ષ સધારે, પાંચ કેટી મુનીવર પરિવારે, પંડરગિરિ અભિધા વાર ... ... ભવિયા. I પાંડવ પાંચ મેક્ષ સધાર, શૈલક થાવગ્યા સુત આયે, જ્ઞાતા સૂત્ર વિચાર. ... ... ભવિયા. ૪ પશુ પંખી જે ભાવે આવે, નિશ્ચય ઉર્ધ્વ ગતિ છે પાવે, કહના કયા નર નાર ... ભવિયા. ૫ ૫ છે Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122