Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 87
________________ અતિત કાલે આવે અનંતા ભાવિ કાલે આશી અનંતા; અરિહંત ભગવંતા. વર્તમાન તીર્થકર આયા નેમિ વિના તેવીસ ગવાયા; ન જીનેશ્વર રાયા. (૨) - જ્ઞાતા સુત્રે પાંડવ ગાયા થાવસ્થા સુત શલક ષ આયા; " સિધ્ધગિરિ સિધ્ધપદ પાયા. અંતગડ સૂત્રે જનવર ગાવે અંતકૃત કેવલી મુનિ ગણું પાવે; ગણધર દેવ સુનાવે. - શત્રુંજય મહાતમ ગુણ ગાવે ભાવધરી સિંધ્ધાચલ પાવે; પરમાતમપદ પાવે. ધન ધન જન વાણી સુખરાઈ ધનધન ભવિજનકે મન ભાઈ; ધનધન મેક્ષ જાઈ. (૩) સભ્ય દુષ્ટી સુરસુર નારી કવડ જક્ષ ચશ્વરી પ્યારી; તીરથ રક્ષાકારી. શ્રી તપગ સૂરીશ્વર રાયા વિજ્યાનંદસૂરી મહારાયા; - વલ્લભસૂરી નમે પાયા. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122