Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 102
________________ શાંતિનાથ પુંડરિક ગણધારી, પુંડરગિરિ તીરથ બલિહારી; જનધન યાત્રા કરે નરનારી, જન્મ મરણ દુઃખ ટારરી | શ્રી વિમલાચલ, ૪ . આમ, ભરત, પાંડવ બલવંતા, થાવસ્થા સુત શુક ગુણવંતા; કર્મ ખપી હુએ સિદ્ધ ભગવંતા, આવાગમન નિવારી I શ્રી વિમલાચલ પn વિવિડ વારિખિલ સેલક સંતા, દેવકી ઘટનંદન મુનિ ખંતા; ઇત્યાદિ હુએ સિદ્ધ અનંતા, સિદ્ધાચલ સુખકારરી 15 શ્રી વિમલાચલ, ૬ 1 ભાવરી તીરથ ગુણ ગાવે, આતમ લક્ષમી ભવિજન પાવે; વિજ્યાનંદ સૂરિ પદ થા, વલ્લભ હર્ષ અપારરી ૫ શ્રી વિમલાચલ૦ ૭ n Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122