Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 83
________________ . સિધ્ધાચલનું સ્તવન. (રાગ: આશા.) સિદ્ધાચલ તીરથ નિત્ય સમકે, તીરથ તારણુહારરી. મિ૰ સિદ્ધાચલ તીરથ અરિહંતા, કમ ખપી હવે સિધ્ધ ભગવંતા; ગણધર સાધુ સિધ્ધ અનતા, આવાગમન નીવારરી (૧) વિમલાચલ તીરથ પર પ્રાણી, અપના અતમ રૂપ પીછાણી; વિમલ એ જ્ઞાની એર ધ્યાની, પાર હુએ સોંસારરી (૨) શત્રુંજય તીરથ સુખકારી, બાઘાલ્યતર શત્રુ નીવારી; સિદ્ધ હુવે અગાર સાગારી, શત્રુજય અણધારીરી (૩) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122