________________
.
સિધ્ધાચલનું સ્તવન.
(રાગ: આશા.)
સિદ્ધાચલ તીરથ નિત્ય સમકે, તીરથ તારણુહારરી. મિ૰ સિદ્ધાચલ તીરથ અરિહંતા, કમ ખપી હવે સિધ્ધ ભગવંતા; ગણધર સાધુ સિધ્ધ અનતા, આવાગમન નીવારરી (૧) વિમલાચલ તીરથ પર પ્રાણી, અપના અતમ રૂપ પીછાણી; વિમલ એ જ્ઞાની એર ધ્યાની, પાર હુએ સોંસારરી (૨)
શત્રુંજય તીરથ સુખકારી, બાઘાલ્યતર શત્રુ નીવારી;
સિદ્ધ હુવે અગાર સાગારી, શત્રુજય અણધારીરી (૩)
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org