________________
સાશ્વત ગિરિ શાશ્વત સુખદાતા, ભાવ ધરિને જે ભવિ આતા, આદીશ્વર પ્રબ ધ્યાન લગાન, શાશ્વત સુખદાતારરી () પશુ પંખી જે સિદ્ધગિરિ આવે, બવ તીજે સો મેલ સધાવે; સુરિ ધનેશ્વર યું ફરમા, ફલ ભાવાનુસારરી (૫) અવસર પીલી તીરથ પર ચાર, આદીશ્વર તીર્થ કરી સુખકારા; આદીશ્વર પ્રભુ આપ પધારે. પૂરવ નવ્વાણું વારી (૬) આતમ લક્ષ્મી પુંડરીક પાવે, પુંડરગરિ શુભ નામ કહાવે; હાથ ઘરી વલ્લભ ગુણ ગાવે, તીરથ આનંદકારરી (9)
સિધ્ધાચલનું સ્તવન.
(રાગ – માલકેશ.)
સિદ્ધાચલ તીરથ તીર્થ સાર, નર નારી અનંતે મેલ દ્વારા પુંડરીક આદિ સાધુ અનંતા, શાંત દાંત ગુણવંત મહેતા
સિદ્ધ હવે સિદ્ધગિરિ પધાર.... (1) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org