SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ પાંચ મેક્ષ ગીરી આયે, ધ્યાન ધરી સબ કર્મ ખપાવે; મોક્ષ ગયે ચિદ રૂપ ધાર.....(૨) શુક રાજન નિજ રાજકે પવે, બહિરભન્તર શત્રુ હરાવે; શત્રુંજય અભિધા પ્રચાર......(2) શુક શેલક શાશ્વત ગીરી આયે, આદીશ્વર પ્રભુ ધ્યાન લગાવે; શાશ્વત પદ આધાર.... (૪) પુંડરીક ગણધર સહ પરિવારે, પુંડરીક ગીરી પર આણુ પધારે; પુંડરીક ફલ દાતાર......(૫) I રામ ભરત પટ દેવકી નંદન, થાવસ્થા સુત આ વંદન; વિમલાચલ તીરથ મઝાર......(૬) ધર્મવલ્લભ કનકાચલ આવે, આતમ લમી અતિ હર્ષ પાવે; આતમ આનંદ અપાર...... (૭) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005220
Book TitleSiddhachalji Stavan Sangraha
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy