________________
શત્રુંજયની
સ્તુતિ.
તીર્થ શત્રુંજય મહિમા અપાર વર્ણવતા આવે નહિ પાર;
જીન્હા હાય હજાર.
કમ મંત્રોમૅ મુખ્ય નવકાર તરૂવરમાં તરૂવર સહકાર;
મુનિઓમેં ગણધાર.
શ્રી આદીશ્વર પ્રભૂ અવધાર રાયણ વૃક્ષ તલે પધાર;
પુર્વ નવ્વાણું વાર. સિદ્ધાચલ ગિરિરાજ ઉદાર શ્રીમંધર બેલી અનુસાર,
વ વારંવાર. (૧)
સિધાચલ વિમલાચલ ભેટી જનમ જનમ કે પાપકે મેટી;
કર્મ જાલકે ટી. સિધ અનંત થયાવલી થાશે શાશ્વતગિરિગુણ ગાયે ગવાશે;
રેહસે સૂર્ય આકાશે. Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org