Book Title: Siddhachalji Stavan Sangraha
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 84
________________ સાશ્વત ગિરિ શાશ્વત સુખદાતા, ભાવ ધરિને જે ભવિ આતા, આદીશ્વર પ્રબ ધ્યાન લગાન, શાશ્વત સુખદાતારરી () પશુ પંખી જે સિદ્ધગિરિ આવે, બવ તીજે સો મેલ સધાવે; સુરિ ધનેશ્વર યું ફરમા, ફલ ભાવાનુસારરી (૫) અવસર પીલી તીરથ પર ચાર, આદીશ્વર તીર્થ કરી સુખકારા; આદીશ્વર પ્રભુ આપ પધારે. પૂરવ નવ્વાણું વારી (૬) આતમ લક્ષ્મી પુંડરીક પાવે, પુંડરગરિ શુભ નામ કહાવે; હાથ ઘરી વલ્લભ ગુણ ગાવે, તીરથ આનંદકારરી (9) સિધ્ધાચલનું સ્તવન. (રાગ – માલકેશ.) સિદ્ધાચલ તીરથ તીર્થ સાર, નર નારી અનંતે મેલ દ્વારા પુંડરીક આદિ સાધુ અનંતા, શાંત દાંત ગુણવંત મહેતા સિદ્ધ હવે સિદ્ધગિરિ પધાર.... (1) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122