Book Title: Shrutsagar Ank 2012 02 013
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફેબ્રુઆરી ૨૦૧૨ महमदमालिम मंतरा ईब्राहिम रहमाणु । ईहं तुरा कुताबीआ मेदिहि मुक्यल्फरमाणु ।।५।। હે પ્રભુ ! તું જ મહમ્મદ-વિષ્ણુ છે, તું જ ઇબ્રાહીમ-બ્રહ્મા છે અને તું જ રહેમાન-મહેશ્વર છે. સર્વ દેવ તે તૂ જ છે. તૂ જ પંડિત છે, અને હું તારો લહીઓ છું. તેથી તું મને તારૂં ફરમાન લખવા આપ. हे प्रभु ! तू ही मेरा महम्मद अर्थात् विष्णु है, तू ही मेरा इब्राहीम अर्थात मार्गदर्शक ब्रह्मा और तू ही मेरा रहमान अर्थात् महेश्वर है। मेरे लिए तुम ही सभी प्रकार के देवता हो। तुम्हीं मेरे लिए सत्पण्डित हो। मैं तो आपका आज्ञापालक लेखक मात्र हूँ। मुझे आप आदेश दें कि मैं क्या करूँ? क्योंकि सत्पण्डित ही शिष्य को आदेश दे सकता है। (इसकी तुलना 'भक्तामर स्तोत्र' के २५वें पद्य से की जा सकती है।) ___ फरमूद तुरा जु मेकुनइ मेचीनइ न सुधंग। खो-सु शलामथ आदतनु अर्जदि छोडिय यंग ।।६।। છે દુનિયાના જંગ-ઝઘડાથી પર થએલા માલિક ! જે તારા ફરમાન પ્રમાણે નથી વર્તતો તે દુઃખોમાંથી છૂટવાનો નથી અને સુખ, સૌભાગ્ય, અને સહાયતા મેળવવાનો નથી. विश्व के हे स्वामिन् ! तुम्हारे आदेश का जो पालन नहीं करता, वह विश्व के दुःखों से छुटकारा नहीं पा सकता, वह सुख सन्तोष, कौशल तथा सहानुभूति भी प्राप्त नहीं कर सकता | सादि न खस्मि नवा अगर तं कुय तुरा सलामु । बंदि पलात सु मे दिहइ वासइ ने हर हरामु ।।७।। હે પ્રભુ ! મારા નમસ્કારને લઈને તુ જો તુમાન ન થાય અને મને જો કોઈ બક્ષીસ ન આપે તો પછી એ મારો કરેલો નમસ્કાર હરામ વ્યર્થ નહિ થઈ જાય... हे प्रभु, यदि आप हमारा नमस्कार स्वीकार न करें तथा आप उससे सन्तुष्ट न हों और हमें कोई वरदान न दें, तब क्या हमारा नमस्कार व्यर्थ नहीं चला जायेगा? जानूउरु यो मेकुसइ मिदिहदि सो न विहस्ति। बुचिरुक बिल्लइ दोजखी धंग बहुत तसु हस्ति ।।८।। હે પ્રભુ ! જે મનુષ્ય જનાવરોને-પશુઓને મારે છે તે સ્વર્ગમાં નહિ જાય પણ ચોક્કસ રીતે તે દોજખમાં-નર્કમાં જ જાય છે, તેથી તાર જે સેવક છે તે કોઈ જીવને મારતો નથી. जो मनुष्य पशुओं (एक प्राणियों) की हत्या करता है, उसे स्वर्ग की प्राप्ति नहीं हो सकती। प्रत्युत निश्चित रूप से वह हत्यारा नरक में जाकर भयानक कष्ट भोगता है। यही कारण है कि आपका सेवक कभी भी प्राणिहत्या नहीं करता। ___ अस्तारां तेरीखु व दातु साले साते दीग सरातु। चिस्मदी द यं बुध रु तुरा बूदी कार सऊ बस मरा ।।९।। આ નક્ષત્ર, આ તારીખ, આ સાલ, આ ઘડી, આ પ્રભાતઃ બધી વસ્તુઓ આજે મારા માટે સફળ થઈ છે કારણ કે એમાં મેં મારી બે આંખોથી તારા દીદારનાં દર્શન કર્યા છે. બસ, મારાં બધાં કામો પૂરાં થયાં છે. हे! प्रभु हमारे दोनों नेत्रों ने यदि आपके भव्य मुख का दर्शन कर लिया, तो हम यही मानते हैं कि हमें सुन्दर-सुन्दर नक्षत्र, तारीख, साल, घड़ी सुखद-प्रभात, सुन्दर भव आदि सभी कुछ प्राप्त हो गए तथा हमारे सभी मनोरथ भी पूर्ण हो गए। For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20