Book Title: Shrutsagar Ank 2012 02 013 Author(s): B Vijay Jain Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-મહા પ્રાચીન ફારસી તથા અપભ્રંશમિશ્ર ભાષામાં તિબદ્ધ શ્રી ત્રિકષભજન સ્તોત્ર પ્રિસ્તુત રચના ૧૪મી સદીના મહાન જૈનાચાર્ય જિનપ્રભસૂરિએ તત્કાલીન ફારસી ભાષામાં કરેલી છે. તેઓ શાસ્ત્ર પરંપરા અને સાહિત્યના પ્રકાંડ વિદ્વાન હોવાની સાથે સાથે વિશિષ્ટ મંત્ર-તંત્ર શક્તિ ધરાવનારા પ્રભાવક આચાર્ય હતા. એમણે તત્કાલીન દિલ્લીશ્વર મુગલ સમ્રા મુહમ્મદ બિન તુગલક (ઇ. ૧૩૨૫-૧૩૫૧] ને પોતાની પ્રતિભાથી પ્રભાવિત કર્યો હતો. ઇસ્લામી હુકમત દ્વારા જૈન દેરાસરો ઉપર થતા આક્રમણને ખાળવામાં પણ આચાર્યશ્રીનો મહત્વનો ફાળો હતો. આ પ્રતિભાશાલી સરિવચ્ચેની અન્ય ગ્રંથ રચનાઓમાં વિવિધ તીર્થકલ્પ, વિધિપ્રપા, સંદેહ વિષૌષધિ, સ્મરણ ટીકા વગેરે મળે છે. લગભગ ૭૦૦ જેટલા સ્તોત્રો પણ એમણે રચ્યા છે.] अल्लाल्लाहि तुराहं कीम्वरु सहियानु तुं मरा ब्वांद । दुनीयक समेदानइ बुस्मारइ बुध चिरा नह्यं ।।१।। હે પૂજ્ય! હું તારો સેવક-નોકર છું અને તું પૃથ્વીપતિ જેવો મારો સ્વામી છે. તું તો જગતના બધા લોકોને જાણે છે-ઓળખે છે તો પછી મને શા માટે લાંબા સમયથી સંભારતો નથી ? हे अल्लाह ! हे पूज्य ! मैं आपका सेवक हूं और आप पृथ्वीपति, मेरे स्वामी हैं | जब आप सभी लोकों को जानते हैं, तब फिर हमारी खोज-खबर क्यों नहीं लेते? हमारे दुखों को इतने लम्बे समय से क्यों नहीं समझते? येके दो सि जिहारि पंच्य शस ल्ल्य हस्त नोय दहा । दानिसिमेद हकीकत आकिलु तेयसु तुरा दोस्ती ।।२।। જગતમાં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કે દશ જે કાંઈ તારી સાથે મૈત્રી ધરાવનારા, નરો છે તે જ ગુણવાન અને સાધુ પુરૂષ છે. સંસાર મેં , , તન, વાર, પગ, છઠ્ઠ, સાત, ગાડ, નૌ, તથા ૨૧ બારિ રસ સે હી , कुशल, मध्यस्थ अथवा साधुगण कहलाते हैं, जिनका आपके प्रति मैत्री भाव अथवा अनुराग हो । आनिमानि खतमथु खुदा विस्नवि किंचि बिवीनि । माहु रोजु सो जामु मुरा येकुय दिलु विनिसीनि ।।३।। હે સ્વામિનું! અમારી સેવા-ભક્તિ તરફ જરાતરા પણ જો અને માસ, દિવસ, રાત્રી કે છેવટે એક પ્રહર પણ આવીને અમારા દિલમાં નિવાસ કર. हे स्वामिन ! हमारे अल्पमात्रिक भक्ति-भाव की ओर भी जरा ध्यान दीजिए और उसे अर्थात मेरी व्यथा-कथा को सुनिए। माह, दिवस रात्रि अथवा (कम से कम) एक क्षणमात्र के लिए भी तो हमारे हृदय में स्थित होइए (નિવાસ નિg) तुं मादर तुं फिदर बुध तुं ब्रादर तुं आमु। नेसि बिहेलिय तइं अवरि बीजे मोरइ कामु ।।४।। હે પ્રભુ! તું જ મારી માતા, મારા પિતા અને ભાઈ છે. તને છોડીને બીજા કોઈની સાથે મારે કશું કામ નથી. हे सर्वज्ञ प्रभु! तू ही हमारी माता है, और तू ही पिता और भाई है, तुझे छोडकर हमारा और किसी से भी कोई काम नहीं। For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20