Book Title: Shrutsagar Ank 2012 02 013
Author(s): B Vijay Jain
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra ફેબ્રુઆરી ૨૦૧૨ શ્રી મુનિસુવ્રત સ્વામી તથા શ્રી નેમનાથ પ્રભુની શ્યામવર્ણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા વિ.સં.૨૦૪૯ વૈશાખ સુદિ ૬ના રોજ થયેલી છે જ્યારે ભૂમિનલની દેવકુલિકાઓમાં સ્ફટિકરમય બંને તરફ પ્રતિમાઓના લાભાર્થી છે : શ્રમણોપાસિકા શાંતાબેન ભૂદરમલ અદાણી પરિવાર . આ બંને પ્રતિમાઓની એંજનવિધિ શ્રી નેમિ-સરસ્વતીધામ રાંતેજ તીર્થધામમાં રાષ્ટ્રસંત આચાર્ય ગુરુદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં સંપન્ન થયેલી આ સ્ફટિકરત્નની પાર્શ્વનાથ પ્રભુની બંને મૂર્તિઓની પ્રતિષ્ઠા વિ.સં ૨૦૬૫ માગસર સુદિ ૩ રવિવાર, સને તા.૩૦-૧૧-૨૦૦૮ના રોજ થઈ છે. મહાવીરાલયની વિશિષ્ટતા : પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરિનો વિ.સં.૨૦૪૯ જેસુદિ ૨ના રોજ અંકુર અમદાવાદમાં કાલધર્મ થયો હતા. પરંતુ તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે થયો હતો. આ દિવસની સ્મૃતિની જાળવણી રૂપે મહાવીરાલયના ઘુમટમાંથી સૂર્યકિરણો પ્રવેશીને શ્રી મહાવીર પ્રભુના લલાટ ઉપર તિલક રૂપે પ્રતિવર્ષ ૨૨ મેના રોજ પ્રકાશિત કરે છે અને એ પ્રકાશથી દેરાસર ઝળહળી ઊઠે છે. સૂર્યકિરણનું શિખરમાં પ્રવેશવું, સીધું ભાલતિલક પર પડવું, તે આચાર્યશ્રીના અગ્નિસંસ્કારના દિવસે જ અને બપોરના ૨.૭ મિનિટે જ દેરાસરમાં ઝળહળાં થાય એ બધું ગાણિતિક અને જ્યોતિષીય ગણત્રીના આધારે થયેલું છે. આ એક વિસ્મયકારી ઘટના છે. આ રમણીય અને કલ્પનાતીત દૃશ્યને જોવા શ્રધ્ધાળુજનો ભાવવિભોર બનીને દર્શન કરે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકોની હાજરી રહે છે. આ દિવસે દર્શનાર્થીઓને સંસ્થા તરફથી ભાથું આપવામાં આવે છે. મહાવીરાલયની સ્થાપના દ્વારા ધર્મતીર્થ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર દ્વારા જ્ઞાનતીર્થ અને સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય દ્વારા કલાતીર્થ એમ ધર્મતીર્થ, જ્ઞાનતીર્થનો ત્રિવેણી સંગમદાર સમા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રનું સર્જન કરીને, આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.એ જનસમૂહને પ્રેરણા કરતું એક અદ્ભૂત સંસ્થાનું સર્જન કરીને વિશ્વભરમાં એક અજોડ કીર્તીમાન સ્થાપિત કર્યો છે. જિનાલય નિર્માણની રજતજયંતિ ઉજવણી પ્રસંગે આયોજિત પરમાત્મભક્તિ મહોત્સવની ભૂરિભૂરિ અનુમોદના કરું છું. અર્ધમાગધી ગુજરાતી પંજાબી તમને ખબર છે? આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ખાતું તમને શું જોવા મળે છે? ૨૯ ભાષાઓમાં સંગ્રહિત દ જેટલા વિવિધ વિષયો અને પેટાવિષયોમાં ફેલાયેલા ૧૯૯૭.૫૯ જેટલા પુસ્તકોનો વિશાળ સંગ્રહ . એનું ભાષાવાર વર્ગીકરણ કરીએ તો નીચેના આંકડાઓ તમને આ ગ્રંથાગારની યાત્રા કરવા માટે ઉત્સુક બનાવશે. અંગ્રેજી પ્રાકૃત મંગાવી મરાઠી માગુર્જર સારસની હરી ૧૨૧૫૫ ૧ www.kohatirth.org ૨૭૪૦૫ ૧૩ ૪૮૮૧ ૧૮૫ ૩૫૪ ૨૨૫૩ ૧ ૧૮૦૭૭ અપભ્રંશ ૩૬ જર્મન પાટી ફારસી બ્રજ મલયાલમ રોયન સંસ્કૃત અન્ય ભાષા ૧૭ ૩૭ -25 ૧૭૮ ૧૧ ૪૭ 3 ८ ૧૪૮૮૩ ૧૫૬૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only અ ફડ તામીલ પુરાની હિન્દી ફ્રેંચ તિબ્બતી-મોટ મહારાષ્ટ્રી રાજસ્થાની સિંધી ૨૪ ૨૩ ૪૭૪ ૩૬ ૩૨ ર ૧૯૬ 3

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20