Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 462
________________ >>> અત્યંતર તપ ૬ : પ્રાયશ્ચિત્ત (૯ ભેદ) : પ્રાયઃ — અપરાધ, ચિત્ત વિશુદ્ધિ. વિનય (૪ ભેદ) : ગુણ અને ગુણીનું બહુમાન. વય્યાવચ્ચ (૧૦ ભેદ) : સેવા. 1 સ્વાધ્યાય (પ ભેદ) : શ્રુત અભ્યાસ. વ્યુત્સર્ગ (૨ ભેદ) : સાધનામાં બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ. ધ્યાન (૪ ભેદ) : ચિતની એકાગ્રતા. ધ્યાન : કોઈ એક વિષયમાં ચિતની એકાગ્રતાને ધ્યાન કહે છે. આ પ્રકારનું ધ્યાન, ઉત્તમ સંઘયણ, વજૠષભનારાચ સંઘયણવાળાને હોય છે. વૃત્તિઓને અન્ય ક્રિયાઓમાંથી ખેંચી એક જ વિષયમાં કેન્દ્રિત કરવી એ ચિંતા નિરોધ છે, ધ્યાન છે. ઉત્તમ સંઘયણ ૪ છે ઃ વજૠષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ. લગાતાર ધ્યાન અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. ધ્યાનના ૪ ભેદ : આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન. ૪ આર્તધ્યાન ઃ વેદનાનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ, ભવિષ્યમાં વિષયોની નિદાન પ્રતિ સર્વવિરતિ. દુઃખમાંથી જન્મે, દુઃખનો અનુબંધ કરાવે. પહેલા ચાર ગુણસ્થાને દેશવિરતિ, સર્વવિરતિ, પ્રમત્તસંયત. રોદ્ર ધ્યાન ઃ હિંસા, અસત્ય, ચોરી, વિષય સંરક્ષણ ૪ ભેદ. અવિરત અને દેશવિરત જીવોને હોઈ શકે છે. (૪-૫ ગુણસ્થાનક) ****************** 832 ******************

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481