Book Title: Shrut Bhini Aankho ma Vij Chamke
Author(s): Vijay Doshi
Publisher: Satrang Media and Publication Pvt Ltd

View full book text
Previous | Next

Page 457
________________ ૧૫. અલાભ પરિષહ ઃ ભિક્ષા ન મળતા લાભાંતરાય કર્મનો ઉદય સમજી તપવૃદ્ધિ માનવી. ૧૬. રોગ પરિષહ તાવ, અતિસાર (ઝાડા) આદિ રોગને કર્મનો વિપાક ચિંતવે, નિરવદ્ય ચિકિત્સા કરાવે. ૧૭. તૃણ સ્પર્શ : ડાભ આદિ ઘાસની રાા હાથ પ્રમાણ સંથારો અથવા વચનો સંથારો. ૧૮. મલ પરિષહ જ્ઞાનની ઈચ્છા ન કરવી. ૧૯. સત્કાર પરિષહ : માન, સત્કારથી હર્ષ ન પામવો. ૨૦. પ્રજ્ઞા પરિષહ પોતે બહુશ્રુત જ્ઞાની હોવાથી ગર્વ ન ધરે. ૨૧. અજ્ઞાન પરિષહ : આગમ તત્ત્વ ન જાણે તે અજ્ઞાનતાનો ઉદ્વેગ ના કરવો. રર. સમ્યકત્વ પરિષહ : અનેક કષ્ટ, ઉપસર્ગ પ્રાપ્ત થવા છતાં ધર્મની શ્રદ્ધાથી ચલાયમાન ન થવું. ક્યા કર્મના ઉદયથી ક્યો પરિગ્રહ સંભવે? પરિષહ ક્યા ધર્મના ઉદયથી | ક્યા ગુણસ્થાન સુધી | સુધા-પીપસા-શીત-ઉષ્ણ અશાતા વેદનીય ૧ થી ૧૩ દિશ-ચર્યા-શધ્યા-મલ-વધ અશાતા વેદનીય ૧ થી ૧૩ રોગ-તૃણસ્પર્શ એ ૧૧ અશાતા વેદનીય ૧ થી ૧૨ પ્રજ્ઞા પરિષદ જ્ઞાનાવરણીય ૧ થી ૧૨ અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણીય ૧ થી ૧૨ સમ્યકત્વ પરિષદ દર્શન મોહનીય ૧ થી ૯ અલાભ પરિષદ લાભાંયરાય ૧ થી ૧૨ આક્રોશ,અરતિ,સ્ત્રી-નિષદ્યા- | ચારિત્ર મોહનીય ૧ થી ૯ અચેલ-યાચના-સત્કાર એ? સ્ત્રી, પ્રજ્ઞા અને સત્કાર પરિષહ એ ૩ અનુકૂળ પરિષહો છે અને શેષ પ્રતિકૂળ છે. સ્ત્રી તથા સત્કાર પરિષદ બે શીતલ પરિષહ છે અને શેષ ૨૦ ઉષ્ણ છે. =================K ૪૨૭ -KNEF==============

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481