Book Title: Shrimad Rajchandras Replay to Gandhiji Question
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

Previous | Next

Page 10
________________ (18) 11. Q. Does any merit accrue from the sacrifice of animals or other things? A. It is always sinful to kill an animal to give it as an offering in sacrifice or injure it in any way, cven if this is done for the purpose of a sacrifice or living in the very abode of God. The practice of giving gifts at the time of a sacrifice docs cam some merit, but since this is accompanied with violence, it, too, descrves no commendation. ૧૨. પ્રહ-જે ઘર્મ ઉત્તમ છે એમ કહો, તેનો પુરાવો માંગી શકાય ખરો કે? ઉ૦-પુરાવો માગવામાં ન આવે, અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે, તો તો અર્થ, અનર્થ, ઘર્મ, અધર્મ, સૌ ઉત્તમ જ ઠરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ઘર્મ સંસાર પરિક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. 12. Q. If a claim is put forward that a particular religion is the best, may we not ask the claimant for proof ? A. If no proof is required and if any such claim is made without proof in its support, reason and unrcason, dharma and adharma, everything will have to be accepted as "the best". Only the test of proof can show what is the best and what is not. That religion alone is the best and is truly strong, which is most helpful in destroying the bondage of worldly life and can establish us in the state which is our csscncc. ૧૩. પ્ર-ખ્રિસ્તી ઘર્મ વિષે આપ કાંઈ જાણો છો ? જો જાણતા હો તો આપના વિચાર દર્શાવશો. (19) ઉ૦–ખ્રિસ્તી ઘર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડમાં મહાત્માઓએ જેવો ઘર્મ શોધ્યો છે, વિચાર્યો છે તેવો ઘર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. તેમાં (ખિસ્તી ઘર્મમાં) જીવનું સદા પરવશપણું કહ્યું છે; અને મોક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે. જીવના અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી, કર્મ સંબંધી વ્યવસ્થા અને તેની નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય “સર્વોત્તમ તે ઘર્મ છે” એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ઘર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશો, તો વિશેષ સમાઘાન કરવાનું બની શકશે. 13. Q. Do you know anything about Christianity? If so, what do you think of it? A. I know something in general about Christianity, Even a little study of the subject will show that no other country has gone so deep as India and discovered a religious path which can rival the one discovered by the great scers of India. Among the other religions, Christianity asserts the eternal subjection of the soul, cven in the state of moksha. It does not give a true description of the anadi state of the soul, of the law of karma or of the cessation of karma, and I am not likely therefore, to accept the vicw that it is the best religion. It does not seem to offer a satisfactory solution of the problems which I have mentioned. I am not making this statement in a sectarian spirit. If you wish to ask more questions on this, you may, and then it will be possible for me to resolve your doubts still further. ૧૪. પ્ર—તેઓ એમ કહે છે કે બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17