Book Title: Shravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના. હિં દેવ દર્શનને મહિમા. પ્તિ સ્વામી દર્શન સમે નિમિત્ત લહી નિર્મળ, જે ઉપાદાન એ શુચિ ન થાશે; દેષ કે વસ્તુને? અહવા ઉદ્યમ તણે, સ્વામી સેવા સહી નિકટ લાશે.”તાર હે તાર પ્રભુ. શ્રી દેવચંદ્રજી મહારાજ ઉકત પંકિતઓમાં દેવદર્શનનો ઉદેશ કિંચિત સ્પષ્ટ કરતાં કહે છે કે જે પ્રભુના દર્શનથી તમારે આત્મા શુચિ-પવિત્ર ન થાય તે પછી એ દેષ બીજા કેઈને નહીં પણ તમારે પિતાને જ છે. બીજા શબ્દોમાં કહીએ તે તમારા પુરૂષાર્થની ખામીજ તમને પ્રભુ પાસે પહોંચાડી શકતી નથી. દર્શનને ઉદ્દેશ તથા પુરૂષાર્થની આવશ્યકતા સમજાવ્યા પછી તેઓશ્રી પોતેજ દેવદર્શનનું માહાત્મ્ય દર્શાવતાં સુમધુર સ્વરમાં ઉપદેશ છે કે સ્વામી ગુણ ઓળખી સ્વામી જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 362