Book Title: Shastra Vartta Samucchay Part 02 Author(s): Sushilvijay Publisher: Vijaylavanyasuri Gyanmandir View full book textPage 7
________________ મહારાષ્ટ્ર-પૂનાસિટિમાં આવેલ શત્રુંજય તીર્વાવતાર શ્રીષભદેવ કેશરાદિ મંદિર પ્રાસાદ. [મૂળનાયક ભગવાનને કાયમ રાખી જીર્ણોદ્ધાર કરાએલા આ ભવ્ય મંદિરમાં શાસનસમ્રા પૂo આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મo ના પટ્ટાલંકાર પૂ. આચાર્ય શ્રીવિર્ય લાવણ્યસરીશ્વરજી મ. ના વરદ હસ્તે, વિ. સં. ૨૦૧૦ ના વૈશાખ શુદિ ત્રીજ ને બુધવાર ના દિવસે અંજનશલાકા કરાએલા નૂતન જિનબિંબો અને પ્રાચ્ય જિનબિંબોની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૦ ના વૈશાખ શુદિ પાંચમ ને શુક્રવારના દિવસે કરવામાં આવી છે. ]Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 262