Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 11
________________ !એઓહવે નથી રહ્યા!શાંતસુધારસનીભાવનાઓમાં ડૂબીને જ એમણે પાર્થિવદેહનો ત્યાગ કર્યો. એમના વડીલ કાકા વયોવૃદ્ધ શાંતિભાઈ સાઠેબાકરની જેમ જ! એમનો આત્મા જ્યાં હો ત્યાં શાંતસુધારસના ગાન-પાનમાં મસ્ત રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના! શાંતસુધારસના શ્લોકો તથા ગેય કાવ્યોનેરસમધુર શાસ્ત્રીય રાગોમાં સંગીતબદ્ધ કરનાર અને રસતરબોળસ્વરમાંગાનારકેતન-કૌશિક-કલ્પનાસંગોઈભાઈ-બહેનોએ તો શાંતસુધારસના પ્રચાર-પ્રસારમાં મહત્વનું યોગદાન આપ્યું છે. એકલા...આપમેળે..આપબળેજનથી જીવી શકાતું નથી કંઈ કરી શકાતું. ઘણા બધાનો સહયોગ, સહકાર અને મદદનો મોટો ફાળો પ્રત્યેક સર્જનમાં રહેલો હોય છે. ક્યારેક એ બધા ભિન્ન-અભિન્ન હિસ્સાઓને સંભારવાનું ટાળી ન શકાય, ન યાદ કરીએ તો મનમાં કંઈક કસક ઉઠયા કરે! સામાન્ય રીતે મારા કોઈપણ પુસ્તકની હું બહુ લાંબી પ્રસ્તાવના લખતો નથી, પણ આ વખતે હૃદયમાંની લાગણીઓ અભિવ્યકત થઈ જ ગઈ. આ લખવામાં સંપૂર્ણ કાળજી રાખવાછતાં પ્રમાદથી,મતિમંદતાથી કે અસ્વસ્થપ્રકૃતિના કારણે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે સજ્જનો, મને ક્ષમા કરજો. ૬૫/૬૬બી શ્યામલ રો હાઉસ-૩ એ. સેટેલાઈટ, અમદાવાદ. Sneglen ૧૫-૭-૯૭

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 356