Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 10
________________ શિવાંગ આ આખા પરિવારે પ્રતિપળ-પ્રતિક્ષણ મારા સ્વાથ્યની. દવાની...અનુપાનની કાળજી રાખી છે અને સેવા કરી રહ્યાા છે. મારી તબિયતની મારા કરતા પણ વધારે ચિંતા કરનાર ડો. દામાણી સાહેબ ડો. કિરીટભાઈ શાહ ડો. લલિતભાઈ ચોકસી આ ત્રિપુટીએ જ્યારે જરૂર પડી. ત્યારે સમયની પરવા કર્યા વગર દોડી આવીને મને કેમ જલ્દી સ્વસ્થતા મળે' એના જ ઉપાયો વિચાર્યા છે....ક્ય છે. આ ઉપરાંત ડો. સુધીર શાહ ડો. અરવિંદભાઈ શાહ ડો. મહેન્દ્ર દેસાઈ વગેરેના હૈયે પણ મારા સ્વાથ્યની ચિંતા સતત રહી છે. રમેશ કાપડિયા...અંજના કાપડિયા, મહેશભાઈ-વીણાબેન, ધીમંતભાઈભારતીબેન, ડૉ. રજનીભાઇ હેમાક્ષીબેન, મહેન્દ્રભાઇ કઠિયારા-ઇન્દુબેન, ધીરેન ઝવેરી, અતુલભાઇ, બિપીન શાહ-ભરત શાહવગેરેએ પણ મારા આ અસ્વસ્થ દિવસો દરમ્યાન ખૂબજ હૃદયપૂર્વકની સેવાભકિત કરી છે. યુનિવર્સિટીની સર્વિસ હોય કે ઘરનો બિઝનેસ હોય, જ્યારે પણ મારી અસ્વસ્થ તબીયત સાંભળી ત્યારે દોડી આવનાર પૂનમ મહેતા (મદ્રાસ) તથા જ્યોતિર્વિજ્ઞાનના અનુસંધાનમાં મારાતન-મનની પ્રસન્નતા માટે સદૈવ જાગરુકતા રાખનાર જયોતિવિજ્ઞ શ્રી બાબુભાઈ પાટડિયા (અમદાવાદ), શ્રી જયંતી શાસ્ત્રી (પાલનપુર)ની મારા પ્રત્યેની ભકિત મને અફસર ભાવાભિભૂત બનાવી દે છે. છેલ્લા કેટલાક સમયથી યોગાસન-પ્રાણાયમ દ્વારા મારા શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વનો ફાળો આપનાર આનંદભાઇ સાફી તો હવેનિકટના શ્રાવક બની ગયા છે. મારા પુસ્તકોનું મુદ્રણકાર્ય સુંદર રીતે કરનાર જયેશ શાહ (દુંદુભિપ્રિન્ટર્સ), ચંદ્રિકા પ્રીન્ટરી (રાકેશભાઈ તથાઇવરસથીટાઇપસેટનું કાર્યસંભાળતા મેકગ્રાફિક્સ વેતનધીરેન ઝવેરી) ને પણ ભૂલી ન શકાય! વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ : મહેસાણાની તમામ જવાબદારીઓ પૂર્ણ સમર્પિતભાવથી અને અહં-મમ-શૂન્ય વ્યકિતત્વથી ઉઠાવનાર જયકુમાર પરીખનું ખામોશ યોગદાન મારા પ્રત્યેક સર્જનના પાયામાં છેલ્લા ૩૬ વરસથી પૂરાયેલું છે. આ બધા ઉપરાંત અનેકોના પ્રત્યક્ષ કે પરોક્ષ સદભાવોનુંસંબલમને સતત સાંપડતું રહ્યાં છે. જાણે કે કો'ક જન્મ-જન્માંતરના ઋણાબંધોનો એક સિલસિલો ચાલ્યો જતો હોય. લાગણીના કાચા દોરે જકડાયેલા આ અનુબંધોના બદલામાં હૈયામાંથી સ્નેહ નીતરતા શતશતઃ આશીર્વાદઉઠે છે!પ્રેમનીતરતામનનો પ્રમોદભાવ-ધન્યવાદભાવ નીતરે છે. એક ઔર પુણ્યાત્માનું સ્મરણ કરી લઉં. જ્યારે પણ રૂબરૂ મળે ત્યારે મને અને ભદ્રબાહુને પરાણે પણ શાંતસુધારસનાગાનમાં ખેંચી જનારાભરૂચવાળાડ વાડીભાઈ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 356