Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ પૂજ્યશ્રી દુર્લભ વિજયજી મહારાજની જીવનસ્મૃતિ શ્રી ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાલનપુર જીલ્લામાં પાલડી ગામ છે. ત્યાં શિખરબંધ એક જિન મંદિર છે. તેમાં મૂળનાયક આદીશ્વર ભગવાન છે. પ્રતિમાજી ઘણું જ સુંદર અને પ્રાચીન છે. ત્યાં એક પૌષધશાળા છે. વેતામ્બર મૂ. પૂ. જૈનના ચાલીશ ઘરે છે. એવા અનેક ધર્મસ્થાનેથી શોભતું પાલડી એવું નાનું ગામ છે. ત્યાં દોશી કુટુંબ હતું. ઉજમ નાથાના કુટુંબમાં ડામરશી નામે એક શેઠ હતા. તેમને સપબેન નામે પત્નિ હતા. મેના નામે તેમને એક પુત્રી હતી. સરૂપબેન સ્વર્ગવાસ થવાથી ડામરશીભાઈએ પુત્રીના ભરણપોષણ માટે બીજી હસ્તબેન નામે પત્નિ કરી. તેમણે ત્રણ પુત્રને જન્મ આપે. મોટાનું નામ ત્રિભુવન, વોટનું નામ ઈશ્વર અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 250