Book Title: Shabdamala
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન મહારાજા કુમારપાલ-પ્રતિબોધક, કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી દ્વારા વિરચિત તથા કચ્છવાગડ દેશોદ્ધારક અધ્યાત્મયોગી પૂજય આચાર્યદેવ શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્યો પૂજ્ય પંન્યાસશ્રી મુક્તિચન્દ્રવિજયજી - પૂજ્ય ગણિવર્યશ્રી મુનિચન્દ્રવિજયજી દ્વારા સંપાદિત , ‘શબ્દમાલા” ગ્રન્થનું પ્રકાશન કરતાં અમે પરમ ધન્યતા અનુભવીએ છીએ. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા અન્ય અભ્યાસીઓને આ ગ્રન્થ ખૂબ જ સહાયક નીવડો, તેવી અપેક્ષા રાખીએ છીએ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 474