Book Title: Shabdamala
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ કે બોલતો રાખવો જરૂરી ગણાય છે. પછી તે શબ્દને વાવવા કે વાપરવાને બદલે વૈડફવા લાગે એટલે તેને મૌન રહેવાનું પણ કહેવું પડે છે. આ જ રીતે શબ્દને શીખી, શુદ્ધ રીતે પ્રયોજી અંતે તો અશબ્દ લોકમાં જવા માટે જ શબ્દને આરાધવાના છે, સાધવાના છે. આ પ્રકાશન પણ, અશબ્દલોક, જ્યાંથી સ્વરો નિવૃત્ત થઈ જાય છે, વાણી વિરમી જાય છે ત્યાં પહોંચવામાં સહાયક બને, વિદ્યાયાત્રીઓને આ શબ્દનો સથવારો શબ્દાતીત અવસ્થામાં જવા સહાયક બને તે માટે જ નવું નવું લખવા વાંચવાનો જ નિરંતર ઉદ્યમ કરવામાં ઉજમાળ રહેતા મુનિરાજશ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. તથા મુનિરાજશ્રી મુનિચન્દ્રવિજયજી મહારાજે આ પ્રયત્ન ર્યો છે. તેમનો કરેલો આ પ્રયાસ વિદ્યાર્થીને વિદ્યાને સુJહીત કરવામાં સહાયક નીવડો એ શુભેચ્છા સાથે – - પં. પ્રધુમ્નવિજય ગણી આસો સુદિ ૭, ૨૦૪૮. જૈન પાઠશાળા, જી. પી. ઓ. સામે, જામનગર - ૩૬૧ 00.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 474