________________ IGઉથી IGB Gરફ तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्मि किङ्करः // ओमिति प्रतिपयस्व, નાથ ! નાતઃ પર વૃવે // મહાન સાહિત્યકાર, મહાન કોશકાર, કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી જેવા પણ પ્રભુ પાસે કહી રહ્યા છે : હે વિભુ ! હું તારો દાસ છું, નોકર છું, ચાકર છું, સેવક છું. આપ મને સ્વીકારો. આપ કહો: ‘હા’, એટલે પત્યું. મારે મન એટલું જ બસ છે. શબ્દલોકના આવા મહાન યાત્રી પણ શબ્દાતીત પ્રભુની ઉપાસનાને ઝંખે છે, એ બતાવે છે કે બધા શબ્દોદ્વારા પણ આખરે અશબ્દ તરફ જવાનું છે, “સર્વે સરા નિગતિ, તેવા નત્ય ન विज्जइ, मई तत्थ न गाहिआ.' આચારાંગ સૂત્રમાં લખેલી આવી શબ્દાતીત અવસ્થાના સ્વામી આપણે બનવાનું છે. - પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી Printers AHMEDABAD PH. (079) 6601045