Book Title: Saptatishatsthanprakaranam
Author(s): Somtilaksuri, Ruddhisagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

Previous | Next

Page 11
________________ घालोऽध्यसौ प्रातपदप्रभोदयः। क्षमाभृतां मौलिनिघृष्टपाद િિરતે રચા પાવન " - શ્રી મુનિસુંદરસૂરિકૃત ગુવવલી શ્લોક (273) શ્રી મતિલકસૂરિના ગુરૂ “યતિજિતકલ્પ વગેરેના રચનાર પ્રખર પ્રતિભાશાલી શ્રીસમપ્રભસૂરિ હતા અને તેમના ગુરૂ કાલસિત્તરી પ્રમુખ ગ્રંથના રચર્ચિતા સાધુ પેથડના ધર્મ ગુરૂ અને (72) ગામના સંઘની એક સમિતિ સ્થાપ નાર સુપ્રસિદ્ધ આચાર્ય શ્રી ધમષ સૂરિ હતા. શ્રી સંમતિલકસૂરિના ગુરૂભાઈઓ વિમલભ, પરમાનંદ અને પદ્ધતિલક હતા. તેમજ તેમના શિષ્ય ચંદ્રશેખર, જયાનંદ અને દેવસુંદર એ ત્રણ આચાર્ય હતા. દરેક પ્રકરણ આદિ ગ્રંથે આગમાનુસારે રચવામાં આવ્યા છે તે પણ ભિન્ન ભિન્ન આચાર્યોના મતભેદ એકજ વિષયમાં જોવામાં આવે છે છતાં પૂર્વાચાર્યોનાં વચને આજ સુધીના વિદ્વાનોએ માન્ય કર્યો છેઆ પ્રકરણમાં બીજા ગ્રંથ સાથે કેટલાક ઠેકાણે અપવાદ રૂપે ભિન્નતા સૂચક પાઠે દષ્ટિ ગોચર થાય છે જેમકે આ પ્રસ્તુત પ્રકરણમાં સર્વજિતેંદ્રોમાં ચ્યવન નક્ષત્રને નિર્ણય કરતાં મૂલ પ્રકરણ કર્તાએ જે કે ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીનું ચ્યવન નક્ષત્ર, છાસઠમી ગાથાના અંતમાં “વ ર રિસંવા” એમ સામાન્ય

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 366