Book Title: Saptatishat Sthana Prakaranam Part 1 Author(s): Ruddhisagar Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ अहम् श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः પ્રસ્તાવના. શ્રી સર્વજ્ઞ ભગવાન પ્રણીત જિનશાસનમાં પ્રભાવશાલી અનેક મહાન આચાર્યએ વિવિધ પ્રકારના પ્રકરણાદિ પ્રાકૃત સંસ્કૃત સુન્દર ભાષામાં ગ્રંથ રચી અભ્યાસક અને જિજ્ઞાસુ આત્માઓ ઉપર અતીવ ઉપકાર કર્યો છે એ નિર્વિવાદ છે. તેમજ શ્રી રાષભાદિ ચોવીશ તીર્થકરોનાં ચ્યવનાદિ પંચકલ્યાણક અનુક્રમે પ્રત્યેકનાં પૂર્વભવ આદિ એક સે સીતેર (૧૭૦) સ્થાનેનો ઉલ્લેખ અતિગહન એવા જિનાગમ તથા પ્રકરણાદિ ગ્રંથોમાં પૃથફ પૃથ સ્થલે હેવાને લીધે અભ્યાસકોને સુખેથી બાધ ન થઈ શકે એમ જાણે શ્રીમદ્ તપાગચ્છાધિપતિ શ્રીસંમતિલકસૂરિ મહારાજે સંઘપતિ શ્રેષ્ટિવર્ય રત્નચંદ્રના સુપુત્ર હેમચંદ્રની પ્રાર્થનાથી ઉપરોક્ત સ્થાને એકત્રિત કરી સરલ પ્રાકૃત ભાષામાં ( સપ્તતિશતસ્થાન પ્રકરણ) ગ્રંથ વિ. સં. ૧૩૮૭માં ર તે સંબંધી હકીકત આ ગ્રંથની પ્રશસ્તિમાં જણાવી છે. તથા तेरह सय सगसीए, लिहियमिणं सोमतिलयमुरीहि । अब्भत्थणाए हेम-स्ससंघाइ हेपतणयस्स ॥ १ ॥ “વ્રતક્ષેત્રમાણપતતિશાસ્થાનાવિરા , पात्रैरागमवारिधेरतिगुरोः पूर्णः स्वधीगाहितात् । उद्धृत्यार्थसुधारसान् सुमनसः संसारतापापहान् , सोऽपीप्यत्पुरुषोत्तमः स्वतिशयमौदिश्रिया संश्रितः ॥" For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 364