Book Title: Saptatishat Sthana Prakaranam Part 1
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समर्पणम. જેમણે નિર્મચારિત્રપાળી અનેક આત્માઓને ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવ્યા છે, તેમજ અનુભવપૂર્વક સધ આપી જનપ્રજા ઉપર મહાન ઉપકાર કર્યો છે, તેમજ મ્હારા જીવનમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યાદિ અપૂર્વ ગુણનું યત્કિંચિત્ આરે પણ કરી હને કેટલાક અંશે કૃતાર્થ કર્યો છે, એવા પરમ પવિત્ર ચારિત્ર ચૂડામણિ ત્યાગમૂર્તિ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ મુનિગણમાન્ય શ્રીમ-સુખસાગરજી સદગુરૂદેવને “સપ્તતિ શતસ્થાન પ્રકરણ ગ્રંથની સં. છાયાસહિત અનુવાદ સમર્પણ કરી અપાશે હું અનણિ થાઉં છું. મુ. ઈડા (ઇંદ્રપુરી) ). વિ. ૧૯૯૦ માઘ કૃષ્ણ સેમ બુદ્ધિ. સં. ૯ અદ્ધિસાગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 364