________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
સપ્તતિશત સ્થાન ગ્રંથ આચાર્ય મહારાજ શ્રી ઋદ્ધિસાગરજી સૂરિજીએ સંસ્કૃત છાયા તથા ગુર્જર ભાષામાં અનુવાદ કરી તૈયાર કર્યો તેને જન સમાજમાં ખાસ ઉપયોગનું કારણ એ છે કે આપણા ઈટ પ્રભુ દેવાધિદેવ ચોવીશ તીર્થકરોનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ (મોક્ષ) નાં સ્થલ, સમય, રાશિ, નક્ષત્ર, માતા, શાસનદેવ તથા દેવીએ ગણધર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલી સંખ્યા, સાધુ સાધ્વીને પરિવાર, પર્યાયાંતકૃત, યુગાંતકૃત તેમજ દાર્શનિક મતની ઉત્પત્તિસમય, પૂર્વભવ, આશ્ચર્યકારી બનાવે, જન્મ નામ, વંશ, દીક્ષા સમય, સિબકા નામ, નગરાદિ અને આયુષ્યનું પ્રમાણ દેવલોકાદિ સ્થિતિનું વર્ણન આદિ અનેક ઉપગી વિષને આ પુસ્તક વાંચવાથી બંધ થાય છે. આ પુસ્તક શાળાઓમાં પાઠય હોવાથી દરેક પાઠશાળાઓમાં અભ્યાસ માટે પાઠય પુસ્તક તરીકે રાખવા ગ્ય છે.
આ પુસ્તક છપાવવામાં સહાયદાતાઓને ધન્યવાદ આપીએ છીએ કે આવા ધાર્મિક અતિ ઉપયોગી પુસ્તક છપાવવામાં પિતાની લક્ષ્મીને સદ્વ્યય કરવો તે યોગ્ય ગણાય.
સહાયદાતાઓનાં નામ તથા મળેલી રકમ. ૨૫૦) વિજાપુર જૈન સંઘ હા. ચિંતામણિ પાર્શ્વનાથજી પેઢી ૧૦૦) શાહ અલાખીદાસ ગુલાબચંદ ઈંદ્રોડા
For Private And Personal Use Only