________________
Shri Mahavir Jain Aradhana Kendra
તા. ૩-૧-૩૪ વિ. ૧૯૯૦
૧૩
તથા.
ધરજીના શિષ્ય રત્ન પ્રશાન્તસૂતિ અનુચેાગાચાર્ય પ્રત્રક શ્રી ઋદ્ધિસાગરજીએ સસ્કૃત કાયા ગુર્જર ભાષામાં સરલ ભાવાથ રચી પ્રસ્તુત ગ્રંથને વિભૂષિત કર્યા છે. એટલુ જ નહી પર`તુ ગ્રંથાંતરને અનુસરી કેટલીક માખતે મૂળ ગ્રંથ કરતાં અધિક ઉપયોગ પુરતી લખવામાં આવી છે. આ ગ્રંથ છપાવી બહાર પાડવામાં પ્રેસની અગવડતાઓને લીધે પ્રકાશનમાં બહુ વિલંબ થયા છે, તેમજ અક્ષર યાજકના દોષને લીધે કેટલાક ઠેકાણે અશુદ્ધિ રહી છે તે શુદ્ધિપત્રમાં જોઇ સુધારી લેવા ભલામણ છે. આ પ્રસ્તુત ગ્રંથ મૂળ અને સ. છાયા સહિત અલગ છપાવી આ ગ્રંથની આગલ દાખલ કરેલ છે. મુનિશ્રી જયસાગરજીની આત્મભાવના પણ આત્માથી આને ઉપચેાગી હાવાથી દાખલ કરેલ છે. આ ગ્રંથના પ્રુફ્ સુધારવામાં વ્યાકરણનિષ્ણાત ભાઈશંકર શાસ્ત્રી તથા સાહિત્યપ્રેમી મુનિશ્રી સિદ્ધિમુનિજી, પન્યાસજી કીર્ત્તિ સાગરજી, મુનિ મહારાજ શ્રી ચંદ્રવિજયજી અને મુનિ મહારાજ શ્રી પ્રિય કરવિજયજીએ પ્રસગે પ્રસગે પેાતાના અમૂલ્ય સમય રોકી ગ્રંથ સશેાધનમાં મદદ કરી. છે તે બદલ આભાર.
વી. ૨૪૬૦
www.kobatirth.org
યુ. ૯
પાષ વદી ૩ સુધવાર વિજાપુર (વિદ્યાપુર) વિદ્યાશાળા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લે. સશાત્રક
મુનિ હેમેદ્રસાગર
For Private And Personal Use Only